________________
૭ ]
પશ્ચિમી ક્ષત્રપા
[૧૨૯
કે સખા હોય અને એણે ૧૧ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં પણ કષ્ટિ પ્રવર્તાવેલા સંવત અપનાવ્યા હાય એ ભાગ્યેજ સ ંભવે છે. ઘણું કરીને શક સ ંવત શક જાતિના જણાતા ચાનના રાજ્યકાલના આર ંભથી જ રારૂ થયા લાગે છે. આ ગણતરીએ એને શાસનકાલ ઈ. સ. ૭૮ થી ૧૯૦ સુધીના હાઈ શકે. ટાલેમીની ભૂગાળ અનુસાર એ સમયે ઉજ્જનની ગાદી ઉપર ચાષ્ટ્રન રાજ્ય કરતા હતા. આ ગ્રંથના રચનાકાળ ઈ.સ. ૧૪૦ ને! મનાય છે.૨૬ આથી એ સ્પષ્ટ થાય છે કે ચાન ૧૪૦ માં પણ સત્તાધીશ હતા. વળી એના પૌત્ર મહાક્ષત્રપ રુદ્રદામાને જૂનાગઢના શૈલલેખ વર્ષ ૧૨( ઈ.સ. ૧૫૦-૫૫ )ને છે, એટલે એમ કહી શકાય કે ચાનની રાજકીય કારકિર્દીના અંત ઈ.સ. ૧૪૦ અને ૧૫૦ની વચ્ચે કોઈક સમયે, ખાસ કરીને ૧૪૦ પછી ટૂંક સમયમાં જ, આવ્યા હાય. રાજધાની અને રાજ્યવિસ્તાર
માત્ર ટેાલેમીની ભૂગાળમાં એની રાજધાની ઉજ્જૈનમાં હતી એવા એક ઉલ્લેખ છે, એટલે આ સાહિત્યિક આધાર પરથી અનુમાન તારવવુ રહ્યું. એના સમયના શિલાલેખા કચ્છમાંથી મળ્યા છે, જેથી એવું માની શકાય કે પશ્ચિમમાં કચ્છથી પૂર્વમાં ઉજ્જન સુધી એનું રાજ્ય વિસ્તરેલું હતું. ઉત્તરે અને દક્ષિણે એની હદ કાંસુધી વિસ્તરેલી હતી એ ચાસપણે જાણી શકાયું નથી. એમ છતાં રુદ્રદામાના શૈલલેખમાં નિર્દિષ્ટ એની સત્તા નીચેના પ્રદેશેામાંના ધણા૨૭ અગાઉ સાતવાહન રાજા ગૌતમીપુત્ર સાતકણની સત્તા હેઠળ હતા; ક્ષહરાતાએ ગુમાવેલા આ પ્રદેશોમાંથી કેટલાક જીતી લઈ ચાને રાજ્ય સ્થાપ્યું ત્યારે શૈલલેખમાં જણાવેલા ઘણાખરા પ્રદેશેા રુદ્રદામાની મદદથી ચાષ્ટ્રને પ્રાપ્ત કર્યાં હરશે. આ અનુસાર રાજા મહાક્ષત્રપ ચાન અને પ્રાયઃ ખાસ કરીને રાજા ક્ષત્રપ રુદ્રદામાના અને/ અથવા રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં ચાન રાજ્યના વિસ્તાર પૂર્ણાંમાં આકરાં ત ( પૂર્વ-પશ્ચિમ માળવા ), પશ્ચિમમાં કચ્છ-સુરાષ્ટ્ર, ઉત્તરે અપરાંત હાલનું રાજસ્થાન), અને દક્ષિણે અનૂપ ( નમ દા કાંઠા ) સુધી હોવા સંભવે છે. આમ ચાનની રાજ્યવિસ્તારની પ્રવૃત્તિમાં રાજા ક્ષત્રપ રુદ્રદામાને અગત્યના કાળા હાવાજોઈ એ.
જયદામા
એ ચાનના પુત્ર હતા. એની જાણકારી કેટલાક શિલાલેખામાંથી૨૮ મળે છે. એના પેાતાના સિક્કા મળ્યા છે,૨૯ પણ એમાં માત્ર એનું જ નામ છે. એના સિક્કાઓ અને એના વશજોના શિલાલેખા એને ‘રાજા’, ‘ક્ષત્રપ' અને ‘સ્વામી’
૪૨-૯