________________
પ્રકરણ ૭
પશ્ચિમી ક્ષત્રો (ચાલુ)
૩. ચાષ્ટ્રન વશ
પશ્ચિમી ક્ષત્રપાનાં છ કુલેામાં ક્ષહરાત વંશ પછી કામક વંશના નામથી પ્રખ્યાત એક મોટું કુલ આવે છે. આ વંશને પહેલા જ્ઞાત પુરુષ ય્સામેાતિક અને છેલ્લા જ્ઞાત પુરુષ વિશ્વસેન હોવાનું સ ંભવે છે.
મોટા ભાગના ઐતિહાસિકેા ચાષ્ટનાદિ રાખ્તએ કામક કુલના છે એવુ કન્હેરી ગુફાલેખને આધારે માને છે. આ લેખમાં રુદ્ર( દામા )ની પુત્રી પેાતાને ‘‘કાઈ મક’' વંશની હાવાનું જણાવે છે.
આ ટ્િમ નામ ‘કમા' નદી ઉપરથી પડયું હાવાની અટકળ વિદ્વાને એ ગણપતિ શાસ્ત્રીની અર્થશાસ્ત્ર પરની ટીકાને આધારે કરી હાવાનું જણાય છે.
આ એ હકીકતાને સાંકળીને વિદ્વાનાએ ઈરાનથી આવેલા શકેા કમા નદીના રહેવાસી હોવાની અટકળ કરી એમના વંશને કામક વંશ'' તરીકે એળખાવ્યા છે.૪
''
કલ્હણની રાખતરીિમાં મરાન એવા ઉલ્લેખ છેપ અને મહાભારતના વિરાટપર્વમાં મિષ્ટ નામના સ્થળના નિર્દેશ છે. આ એ વિગતેાના આધારે બ્યૂલર ‘શર્રમરાગ’ એ ‘પશ્રિમી ક્ષત્રપાનું બિરુદ હોવાનું સૂચવે છે, પરંતુ રાગતરનિળીમાંનું ‘મરાન” એ તેા વ્યક્તિગત નામ છે અને તેથી એના આધારે વંશનું સૂચન થઈ શકે નહિ.૮
સત્યશ્રાવના મતે ગુજરાતમાં આવેલે હાલના સિદ્ધપુરની આસપાસના પ્રદેશ પ્રાચીન કાળમાં મ પ્રદેશ તરીકે ઓળખાતા, કેમકે અહીં કર્દમ ઋષિના આશ્રમ હતા; તેથી કામક' એ પ્રદેશનું નામ છે, વંશનું નથી; ત્યાં રુદ્રદામાના પૂર્વજો રાજ્ય કરતા હતા. પંરતુ એમની આ દલીલ સ્વીકાર્ય બનતી નથી, કેમકે
૧૨૫