________________
[૯૫
૫ સું]
અનુમૌર્યકાલ :
પાદટીપ ૧. કાલિદાસના “માવિનિમિત્ર” નાટકમાં આવતા ઉલ્લેખો પરથી. २. अशोकावदान (सं. सुजितकुमार मुखोपाध्याय), पृ. १३३-१३५ 3. W. W. Tarn, The Greeks in Bactria and India, pp. 177 f.
૪. Bactria=Bactra કે બ૯ખની આસપાસ આવેલો પ્રદેશ. બબ હાલના અફઘાનિસ્તાનની ઉત્તરે આવેલું છે.
૫. ગ્રીક પરથી અંગ્રેજીમાં “Demetrius"
૬. ટાને એની ભારતમાંની કારકિદીને સમય ઈ.પૂ. ૧૮૪ થી ૧૬૭ને આંકે છે (op. cit., p. 133), જ્યારે નરેન આ દિમિત્રને દિમિત્ર ૨ જ ગણે છે ને એના રાજ્યકાલને સમય લગભગ ઈ.પૂ. ૧૮૦-૧૬૫ ને આંકે છે (A. K. Narain, The IndoGreeks, p. 53).
૭. ગ્રીક પરથી અંગ્રેજીમાં “Eucratides”; એના સિક્કાઓ પરના પ્રાકૃત લખાણમાં “પુતિ .”
c. Narain, op. cit., pp. 53, 70 ff. <-90. B. G., Vol I, p. 1: Early History of Gujarat, p. 16
૧૦. એજન, પૃ. ૧૬-૧૭. આ રાજાના સિક્કાઓ પર સામાન્યતઃ “Basileos Megalou Eukratidou” એવું ગ્રીક લખાણ અને રન મહતવન ઉતિરસ એવું પ્રાકૃત લખાણ હોય છે, જે બંનેનો અર્થ “રાજા મહાન એઉકતિદન” એવો થાય છે. (Sircar, Select Inscriptions, p. 101)
૧૧. અંગ્રેજીમાં “Menander”; એના શિનકટ મંજૂષાલેખમાં “મને એના સિક્કાઓ પરના પ્રાકૃત લખાણમાં “મેને. (આ બંને રૂપમાં અનુસ્વાર અધ્યાહત રહેલો લાગે છે.)
૧૨. પાલિ “નિઝિન્દ્રપડ્યો” માં “fમરિન્દ્ર” પ્રયોજાયું છે. 93. Narain, op. cit., pp. 74 f. ૧૪-૧૫. Ibid., pp. 81 f.
૧૬. અંક પ. પુષ્યમિત્રના અશ્વમેધ–અશ્વને સિંધુના દક્ષિણ તટે ફરતાં યવન સેનાએ રેવાથી બંને સેનાઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો. અશ્વનું રક્ષણ કરનાર કુમાર વસુમિત્રે શત્રુઓને હરાવ્યા.
અહીં ઉલિખિત સિંધુ તે જાણીતી સિંધુ નદી નહિ, તે મધ્ય પ્રદેશની ચંબલ નદીમાં ભળતી કાલી સિંધુ હોવી જોઈએ એવું લાગે છે (IHQ, Vol. I, p. 215: Narain, op. cit., p. 82).