________________
૪ થું]
સૌ કાલ
[ ૨૭
શ્રી. કે. હ. ધ્રુવે વળી પંક્તિ ૯૧માં સ્વરાષ્ટ્રની જગ્યાએ સૌરાષ્ટ્ર પાઠ કલ્પીને શાલિશકે સૌરાષ્ટ્રને પીડયો હાવાના અ ઘટાવેલેા (JBORS, Vol. XVI, pp. 18 f.), પરંતુ આ બધા કેવળ તર્ક છે.
૪૫. Pargiter, D. K. A., p. 30
૪૬. ગુજરાતમાં મૌય શાસનના સ ંપ્રતિ સાથે અંત આવ્યા હોવાનું જણાય છે એમ ધારવામાં આવ્યું છે. (Bom Gaz., Vol. I, pt. I, p. 15; Sankalia, Archaeology of Gujarat, p. 7)
ખરી રીતે સ ંપ્રતિની પછીના સમયમાં ગુજરાતને માટે મૌ શાસનને લગતા ઉલ્લેખા મળતા નથી, તેમજ અન્ય કેાઈ વંશના શાસન સબંધી ય કઈ ઉલ્લેખ મળ્યા નથી.
૪૭. M. R. Majmudar, Chronology of Gujarat, pp. 37 f.