________________
મૌર્યકાલચ્છ ગુપ્તકાલ
[
,
14. Ep. Ind., Vol. VIII, p. 46, note, Ind. Ant., Vol. XLVIII, pp. 145 .
20. Raychaudhuri, op. cit., p. 314
૧૮. વાયવ્ય સરહદ પાસે યેન, કંબોજ અને ગંધારના પ્રાંત હતા. આનિયાના શર ગ્રીના પ્રથમ સંપર્કને લઈને ઈરાનીઓ બધા ગ્રીકોને યૌન” તરીકે ઓળખતા. વાયવ્ય સરહદ પાસે ગ્રીકોનું સંસ્થાન સ્થપાયેલું તેને પાલિમાં “ચોન” (સંસ્કૃતમાં “ચવા ') કહેતા. ૧૫૮ માં કંદહાર (અફઘાનિસ્તાન) પાસે અશોકને ગ્રીક ભાષામાં લખાયેલ અને ગ્રીક લિપિમાં કોતરાયેલો લેખ મળે છે તે પરથી આ યેન પ્રાંત કંદહારની આસપાસ આવેલો હોવાનું સ્પષ્ટ થયું છે.
(Ep. Ind., Vol. XXXIV, pp. 1 ff.)
૮. દા. ત. મુઘલ બાદશાહ અકબરે અંબરના રાજા માનસિંહને બંગાળને સૂબેદાર નિમેલે.
જોધપુરના રાજા જસવંતસિંહને શાહજહાંએ માળવાને અને ઔરંગઝેબે ગુજરાતને સૂબેદાર નીમ્યો હતો.
૨૦. વેતવત્યુ, પૃ. ૬૭–૧; પરમથીવની, . ૨૪ ૪-૭
29. Law, Buddhist Conception of Spirits, pp. 47 ff.; C. D. Chatterji, "A Historical Chraacter in the Reign of Asoka Maurya,' D. R. Bhandarkar Volume, pp. 329 ff.
૨૨. ૬. રૂ. ૭ 23. Bhandarkar, Asoka, pp. 51 ff, 29 ff. 28. Political History of Ancient India, pp. 189 f. વિગતો માટે આ પ્રકરણ ૧૦.
૨૫. સૌરાષ્ટ્ર: પશ્ચાત્તેષ પ્રચવા: સૂતા: (રિતનઃ ) (૨. ૨. ૧૬ ), काम्बोजसुराष्ट्रक्षत्रियश्रेण्यादयस्ते वार्ताशस्त्रोपजीविनः (११. १. ४) - પ્રાચીન સમયમાં આ પ્રદેશ માટે “સુરાષ્ટ્ર” રૂપ પ્રજાતું, અને એ સ્થળનામ પરથી “સૌરાષ્ટ્રક એવું વિશેષણ સાધવામાં આવતું.
ર૬. ચોળવાનધાર રિષ્ટિપેસેળિજાને વા પિ અંગે માપNiતા (ગિરનાર શેલલેખ ૫). “અપરાન્ત એટલે પશ્ચિમ છેડો કે સરહદ, અર્થાત્ પશ્ચિમ ભારતને સમસ્ત સરહદી પ્રદેશ. પુરાણોમાં “અપરાંત સમૂહવાચક સ્થળનામ તરીકે પ્રજાયું છે ને ત્યારે એમાં નાસિક, શÍરક, આંતરનર્મદ, ભારુકચ્છ, માહેય, સારસ્વત, કચ્છ, સુરાષ્ટ્ર, આનર્ત અને અબ્દનો સમાવેશ થતો. (ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત', પૃ. ૫-૭)