________________
૧૩ મું ] કાગના
[૪૯૯ ૪. Ghosh, PIHT, 1931, p. 122; Altekar, PIHC , 1950, pp. 39 f;
Sudhakar Chattopadhyay, Sakas in India, pp. 43.ff.; K. A.
Nilkanta Sastri, Comprehensive History of India, Part II, p. 310 ૫. કનિંગહમે ક્ષહરાત ક્ષત્રપોના અભિલેખમાં પ્રયોજાયેલા સંવતને વિક્રમ સંવત માન્યો
(Numismatic Chronicles, 1888, p. 232), જયારે રેસને (JRAઈ 1999, • p. 365), ભાંડારકરે (IA, 1978, pp. 16 f) અને રાયચૌધરીએ (PHAI,
pp. 488 f) આ સંવતને શક સંવત માન્યો, ૬. JASB (NS), No. 47, p 95 ૭. જમીનદાર, “ક્ષત્રપકાલીન ગુજરાત ઈતિહાસ અને સંસ્કૃતિ', પૃ. ૧૮૯, પા ટી. ૧૦૦ ci Fergusson, JRAS, Vol. XII, pp. 259 ff.; Oldenburg, IA, Vol X,
p. 214; Ranson, CICBM, p. 105, f, n.4; Banerji, IA, Vol. XXXVII, p. 25; Raychaudhuri, PHAI, pp. 296 ff.; Ghosh, IHQ, Vol. V, p 49; J. E. Van Lohuizen De Leeuw, The Scythian Period, Chapters 1 and 7; Sudhakar Chattopadhyay, EHNT, p. 78; Sircar,
Indian Epigraphy, pp. 258 ff. 4. Bhau Daji, JBBRAS, Vol. IX, pp. 139 ff; Indraji, BG, Vol. 1,
Part 1, pp. 26 f.; Fleet, JRAS, 1913, pp. 966 ff. lo. Cunningham, NC, 1888, p. 232; 1892, p. 44; Dubreuil, AHD, p. 35 11. D. R. Bhandarkar, „BBRAS., Vol. XX, pp. 269 ff. 12 Sten Konow, EI, Vol. XIV, p. 141 ૧૩. રાકૃતિરાડ્યારિસંવત્સર (વર્ષ ૫૦૦), રાકૃતિસંવત્સર (વર્ષ ૫૩૪), ઇ
ગૃપાંવ સર(વર્ષ ૭૩૫), અનુવા(વર્ષ ૭૧૬), રાવ સંવત્ (વર્ષ ૮૩૨) (Pandey, Indian Palaeography, p. 191)
શક સંવત સાથે શાલિવાહન નામ તો ઘણું મોડું સંકળાયું. આ નામને પ્રયોગ સૌ પ્રથમ કનડ ભાષામાં લખાયેલ સેમરાજની કૃતિ(શક સં. ૧૧૪૪-ઈ. સ. ૧૨૨૨)માં મળે છે. બભિલેખમાં સૌ પ્રથમ પ્રયોગ યાદવ રાજા કૃષ્ણનાં તાસગાંવ દાનપત્રો(શક સં. ૧૧૭૨-ઈ. સ. ૧૨૫૧)માં જોવા મળે છે (Sincar, IE, p. 262).
હવે “શ” ને “રા' એ શબદ સંવતના સામાન્ય અર્થમાં પ્રયોજાવા લાગ્યા. ૧૪. IA, Vol. XVII, p. 208 ૧૫. ગત વર્ષોની પદ્ધતિ એટલે વર્ષસંખ્યા આપવામાં વર્તમાન (ચાલુ) વર્ષની નહિ,
પણ ગત (વ્યતીત) વર્ષ, અર્થાત્ છેલ્લા પૂરા થયેલ વર્ષની સંખ્યા ગણાય એ
પદ્ધતિ; દા. ત. ગત પદ્ધતિએ વર્ષ ૧૮૯૦ = વર્તમાન પદ્ધતિએ વર્ષ ૧૮૯૧. ૧૬. તામિલનાડમાં શક સંવતમાં વર્તમાન વર્ષોની પદ્ધતિ હજુ પણ જળવાઈ રહી છે
(Fleet, Cl, Vol. III, p 101).