________________
૧૧ સુ]
પ્રાચીન ભોગાલિક ઉલ્લેખા
[ ૩૯૧
નકશામાં સ્તંભતીર્થ –ખંભાત પશ્ચિમે સમુદ્રકાંઠે અખાતમાં છે, તામ્રલિપ્તિ-તામલુક પૂર્વ બંગાળ(પૂર્વ પાકિસ્તાન)ના ઉપસાગરમાં સમુદ્રકાંઠે છે. આમ પૂર્વ-પશ્ચિમમાં તેની સમાંતર ભૌગાલિક સ્થિતિ છે.
કાલમ: આને નિર્દેશ મૈત્રક ધરસેન ૪ થાના ઈ. સ. ૬૪૮ ના દાનશાસનમાં થયેલા મળ્યા છે. એ 'ખેટકાહાર'માં આવેલા પેટાવિભાગ હતા, જેનું વડું મથક ‘કાલ ખ’૬૪૫ પકડાયું નથી, પરંતુ એ પથકનાં ગામ એળખી શકાયાં છે, જે બધાં હાલ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલાં છે.
લાહાટી-લેાહાણ-લાહાણા : 'દપુરાણના કૌમારિકાખ’ડમાં આ ગામના નિર્દેશ એની દેવીના સ્થાન માટે થયા છે.૬૪૬ અડાલજ અને લાહા એ અને ત્યાં દેવીનાં સ્થાન તરીકે કહેવાયાં છે. આ ગામ આજે અરિતત્વમાં હાવાનુ ધ્યાનમાં આવ્યું નથી.
મૌલિસ્તાન : સાબરમતી સમુદ્રને મળે છે તેની નજીકનું પદ્મપુરાણના સમયનું એક નગર.૬૪૭ આજે એના કાઈ સગડ મળતા નથી; સંસ્કૃત નામ પણ ભ્રાંતિજનક છે.
ગાતુક : પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું વડું મથક આજનું ગાધરા તે પ્રાચીન ગેાદ્રહક' છે. મૈત્રક રાજા શીલાદિત્ય શ્નાની છાવણી ઈ. સ. ૭૫૯ માં ગેાદ્રહક’માં હતી.૬૪૮ નગર તરીકેના એના ધ્યાન ખેંચે તેવા ઉલ્લેખ દાહેદમાંથી મળેલા ઈ. સ. ૧૧૫૫-૫૬ ના અભિલેખમાં થયા છે,૬૪૯ જેમાં એ મહામડલેશ્વરનું અધિષ્ઠાન અર્થાત્ મંડલનું વડું મથક હાવાનુ સૂચિત થયું છે. સામેશ્વરદેવે કીર્તિ કૌમુદી( ઈ. સ. ૧૩મી સદી)માં જણાવ્યા પ્રમાણે વાધેલા વીરધવલના સમયમાં એને દગા દઈ ગાત્રહ' (ગોધરા) અને લા-(દક્ષિણ ગુજરાત)ના શાસકેા મરુ દેશના રાજાએ સાથે ભળી ગયા હતા. પુરાતનપ્રબંધસંગ્રહમાં તેજપાલ ગાધા'ના રાજા ધેંધુલ મંડલીકને બાંધીને ‘ધવલકપુર'ની સભામાં લઈ આવ્યાનું માંધ્યું છે.૧૫૧ પ્રબંધકાશમાં ‘મહીના તટ'થી જાણીતા પ્રદેશ કહી એમાં ‘ગાધા' નામનું નગર, ત્યાંતા રાજા ઘૂથુલ, ‘ગાત્રા’ના ગેાધનું વીરધવલના મેાલેલા નાના સૈન્યને હાથે હરણ વગેરે અને અ ંતે યુદ્ધ થતાં એનું કેદ પકડાવું', ધવલક’માં એને વીરધવલ સમક્ષ રજૂ કર્યાંનું અને ધૂલનું જીભ કચડી મૃત્યુ, એ પ્રસંગ કહેવામાં આવ્યા છે.૧પર વિવિધતીર્થંકલ્પમાં ‘ડુ ંગેશ્વરનાએયદેવકલ્પમાં
૬૫૦