________________
૮ મું] શાયત, ભૃગુએ અને હેહ
( રર૧ ૯૪. મહામારત ૧૩, ૬; વાયુપુરાણ , ૦૧-૬૪; ત્રાપુર ૨, ૧, ૭૩-૧૦૦
ક્ષાત્રતેવાળા પરશુરામનો જન્મ બ્રાહ્મતેજવાળા ભાર્ગવ કુળમાં થયો એ ઘટના સમજાવતો આનુકૃતિક વૃત્તાંત આ પ્રમાણે છે: ગાધિ નરેશ કૌશિક અપુત્ર હતા, તેથી એમની પુત્રી અને ચીક ષિની પત્ની સત્યવતીએ પોતાના પતિ પાસે ભાઈના જન્મ અથે વિનંતી કરી. ઋષિએ બે ચરુ સત્યવતીને આપ્યા; એક સત્યવતી માટે અને બીજો એની માતા બળે. સત્યવતીની ભૂલથી ચરની અદલાબદલી થઈ ગઈ. ઋષિએ પત્ની સત્યવતીને ભૂલની ગંભીરતા સમજાવી કે તારી કૂખે અતિક્ષાત્રતેજવાળો મહાન પુત્ર જન્મશે. સત્યવતીએ ભૂલના પરિણામના નિવારણ અર્થે ષિને ખૂબ વિનંતી કરી ત્યારે ઋષિએ કહ્યું: ભૂલનું નિવારણ એટલું થઈ શકે કે ક્ષાત્રતેજવાળો પુત્ર નહિ, તો એવો પૌત્ર જન્મશે. તેથી ગાધિ નરેશના કુળમાં બ્રહ્મતેજયુક્ત વિશ્વામિત્ર થયા અને ભાર્ગવ કુળમાં સત્યવતીના પુત્ર જમદગ્નિ જમ્યા. જમદગ્નિ શાંત હતા, પણ એમના પુત્ર રામ રૌદ્ર નીવડયા (મામારત ૧૨, ૪૧). ૯૫. સંતાન તીથૌન સરય પુષ્યાન રાખ્યાનિ વનિ રાગના
क्रमेण गच्छन्परिपूर्णकामः शूर्पारकं पुण्य मं ददर्श ॥ तत्रोदधे: कंचिदतीत्य देशं ख्यातं पृथिव्यां बनमाससाद । तप्तं सुरैर्यत्र तपः पुरस्तादिष्टं तथा पुण्यतमैनरेन्द्रैः ॥ स तत्र तामग्रधनुर्धरस्य वेदी ददर्शायतपीनबाहुः । ऋचीकपुत्रस्य तपस्विसंधैः समावृतां पुण्यकृदर्चनीयाम् ॥
મામારત ૨, ૧૮, ૮-૧૦ ૯૬. મહામારત ૧૨, ૨૨૬, રે રે ૯૭. મામારત ૨, ૧૧૬, ૬ ૮, ઉમાશંકર જોશી, “પુરાણોમાં ગુજરાત”, પૃ. ૧૫૨-૫૪
ततो गच्छेच्च राजेन्द्र नर्मदोदधिसंगमम् ॥ जामदग्न्यमिति ख्यातं सिद्धो यत्र जनार्दनः ।
मत्स्यपुराण १९४, ३४-३५ ૯૯ ડે. સાંકળિયા પ્રાચીન માહિષ્મતીના સ્થળ તરીકે મહેશ્વરને ગણે છે (Excavations at Maheshwar and Navadatoli, f. 15); 4.fr c? mialaa ove (AIHT, p. 1s3). - પાટિરનું મંતવ્ય ડો. ફલીટના અન્વેષણ પર આધાર રાખે છે. વળી ક. મા. મુનશી માહિષ્મતીને ભરૂચ પાસે મૂકે છે. (Early Aryans in Gujarat, p. 54),