________________
૭ સુ‘
આવ-ઐતિહાસિક સસ્કૃતિ
(૧૫૩
અગ્નિપૂજા માટે રુચિ ન હોય અને એ કદાચ પ્રજાના અમુક વિભાગ પૂરતી જ મર્યાદિત હોય. આ લોકો આથવણુ પર ંપરાના પ્રાગ્વેદિક આપ્યું હશે કે જે અગ્નિદેવની પૂજા કરતા હતા.
લેાથલના લાકો જે ખીજો મહત્ત્વના ધાર્મિક વિધિ કરતા હતા તે પશુમેધને લગતા છે. તબક્કા રૂ માં કાચી માટીની નીચી પીઠિકા ઉપર બાંધેલી કાચી ઈંટાની વેદીમાં ગેા–કુલના એક પ્રાણીનાં બળેલાં હાડકાં, એ કાણાંવાળું સાનાનું એક વૃત્તાકાર લટકણિયું, નળાકાર કાનેલિયન મણકા, કેટલીક ચિત્રિત ઠીકરીએ અને રાખ મળી આવ્યાં હતાં (પટ્ટ ૨૮, આ. ૧૫૧). આ વસ્તુએ સૂચવે છે કે અહીં પશુમેધ થતા હતા. શતપથ બ્રાહ્મણ જેમાં આખલાનું બલિદાન કરવામાં આવતું હતું તેવા રવામ્ ચન નામે યજ્ઞ જણાવે છે. એમાં અમુક વિધિ પછી અનુમતિ, રાકા વગેરેને રાંધેલા ચોખાના ગ્રાસ અણુ થતા અને ધાતાને ઠીકરીએ પર થેપલી અર્પણ થતી. અન્ય પ્રકારના યજ્ઞોમાં સુવર્ણાલ કારા અને મણકાએ અણુ કરાતા. આથી ઈ. પૂ. ૨૦૦૦ ના સુમારમાં લેથલમાં વામ્ અચન જેવા યજ્ઞ થતા હતા એવું અનુમાન તારવવું ઊચત છે.
સિંધુ સંસ્કૃતિનું મહત્ત્વનું લક્ષણ એ છે કે ધમ એ વ્યક્તિએ અને વ્યક્તિસમૂહોના અંગત વિષય હતા. હડપ્પીય નગરીઓના ઉપરકાટમાં કે કિલ્લાઓમાં એના આરૂઢ તબક્કામાં ધર્મ સાથે જોડાયેલાં, દેવાલયા અગ્નિવેદી વગેરેનાં, બાંધકામેાની દેખાતી ગેરહાજરી એવુ સૂચવે છે કે ત્યાં કાઈ રાજ્યધર્મ નહોતા. મ. મ. કાણેના મત પ્રમાણે નિત્યનું અગ્નિાત્ર એ વ્યક્તિગત કાર્યં હતું, પરંતુ દ-પૂણ માસ જેવી સાદી ઇષ્ટિએમાં ચાર ઋત્વિજોની જરૂર પડતી હોઈ આ પ્રકારના યજ્ઞોએ સામૂહિક સ્વરૂપ લીધું હોવાનું કહેવાય છે. તબક્કા રૂ માં જાહેર થળામાં અગ્નિચયા રચાયા હોવાના આનાથી ખુલાસા મળે છે, જ્યારે તબક્કા ૨ માં લેાથલ ખાતે એ ખાનગી મકાનમાં મર્યાદિત હતાં.
લેાથલ ખાતેનો હડપ્પીય લેાકેાની અંત્યેષ્ટિક્રિયાએ એમના ધમ ઉપર નવા પ્રકાશ પાથરે છે. સિંધુખીણમાંના એમના સમકાલીનાની જેમ એમનામાં જમીનમાં દાટવાના રિવાજ હતા, પર ંતુ દનાની ખૂબ જ મર્યાદિત સંખ્યા મૃતકાને અવલમ જલ પહેાંચાડવાના કાઈ ખીજો પ્રકાર પ્રચલિત હોવાનુ બનાવે છે. બીજો પ્રકાર તે અગ્નિદાહના હોય. આર્પાને ભૂમિમાં દાટવાનુ અજાણ્યું નહતું,પ કેમકે અથવ વેદમાં જણાવ્યા પ્રમાણે પુરુષ મૃતકને એક હાથમાં બાણુ પકડાવ્યું હોય તે રીતે પુરા ઠાઠથી દાઢવામાં આવતું. દાટવામાં આવેલા બધા પિતૃનું આવાહન કરવા