________________
૭]
આધ ઐતિહાસિક સસ્કૃતિએ
[ ૧૪૭
અને માથામાં ભરાઈ બેઠેલા મનાતા શેતાનને બહાર નીકળી જવામાં ઝડપ કરવા ખાપરીનું છેદન કરતા હતા. પરંતુ ભારતવ માં ખાપરી-છેદન એઈ. પૂ. ૫૦૦ વર્ષ જેટલા જૂના સમયમાં જીવક જેવા શસ્રવૈદ્યો વડે સફળતાપૃવક કરાતી મગજની શસ્ત્ર–ક્રિયાના કોઈ પ્રકાર હતા. ઈ. પૂ. ૫ મી સદીના ખૌદ્ધ ગ્રંથ “મહાવગ્”માં જણાવ્યા પ્રમાણે જીવકે તક્ષશિલા મહાવિદ્યાલયમાં શસ્રવૈવક્રને અભ્યાસ કર્યાં હતા. ખાપરીમાં છેદનક્રિયા કરીને એણે રાજગૃહના એક વેપારીના મગજની શસ્ત્રક્રિયા કરી હતી. ઈ. સ. ની ૧૨ મી સદીને ભાજપ્રબંધ”નામે ગ્રંથ ધારાનગર(મધ્ય પ્રદેશના અત્યારના ધાર)ના રાજવી ભેાજ ઉપર શસ્ત્રવૈદ્યકીય ક્રિયા કર્યાંનું વર્ણન આપે છે.
મધ્યયુગીન ગ્રંથામાં શસ્ત્રક્રિયાના સાધન તરીકે ખપ`રક નામની કરવતના નિર્દેશ થયેલા છે. જાણીને આનંદ થશે કે લાથલમાંથી મળી આવેલી કાંસાની નાની વાંકી કરવત વર્તુલાકાર ગતિને માટે સારી રીતે ખધખેસે તેવી છે અને હિમેટસે વધુ વેલી કરવતોના વર્ણનને ટેકો આપે છે. એના દાંતા મજબૂત અને મુઢ્ઢા થઈ ગયેલા છે.
૩. લાચલની પ્રજાનાં વય, લિંગ અને આનુવંશિક સખધા
પ્રા. સરકારે જે હાડપિંજર એળખી બતાવ્યાં છે તેએમાં પુખ્ત વયના ૧૫ પુરુષા, પુખ્ત વયની એક વ્યક્તિ, પુખ્ત વયની એ જુવાન વ્યક્તિએ, એક બાળક અને એક શિશુ છે. એમના મત પ્રમાણે મોટા ભાગના ૨૦-૩૦ ના વાયૂથના ઢાય તેવા પુરુષાની ભારે બહુમતી રહેલી છે. એમણે ખરાખર અવલેાકળ્યું છે કે અત્યાર સુધીમાં ખાદી કાઢવામાં આવેલાં હાડિપંજર લેાથલની સાચી વરતી દર્શાવતાં નથી.
લોથલમાં રહેતા પુરુષોની સંભવિત સંખ્યા સૂચવવામાં આપણે આપેલા વિસ્તારમાં આવેલાં મકાનોની સંખ્યાને ખ્યાલમાં લેવાની છે અને દરેક મકાનમાં પાંચને દરે સંખ્યા ગણી લેવાની છે. એવા અંદાજ છે કે દીવાલવાળા નગરની અંદર અને બહાર થઈ આશરે ૨,૦૦૦ મકાન હતાં. અને એ હિંસામે લાચલની વસ્તી આશરે ૧૦,૦૦૦ ની થાય.
સિંધુખીણની વસ્તીના મૂળમાં વેડ્રોઈડ કે ઑસ્ટ્રોલૉઇડ નૃવંશીય સમૂહ વડે વ્યક્ત થયેલું આદિવાસીઓને લગતું તત્ત્વ—અતિદીધ` કપાલ —અસ્તિત્વમાં હતું, પરંતુ એ ૭૧-અંકના દીધ–કપાલ ( ભારત–કાસ્પિયન) લેક હતા, જે ર્હડપ્પા અને