________________
Ar} ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[X.
આવ્યાં હતાં (પટ્ટ ૨૬, આ. ૧૪૮; પટ્ટ ૨૭, આ. ૧૪૯ ). કોઈ બીજા હડપ્પીય સ્મશાનમાં આ પ્રકારનુ જોયુ દફન જાણવામાં આવ્યું નથી; અપવાદ માત્ર દાંબ ભૂતીના છે, જ્યાં કહેવામાં આવે છે કે એ પુખ્ત વયનાં માણસ એક જ દફનમાં રજૂ થયાં હતાં. વૈટેલિને કિશ ખાતે એક જોડિયું દફન જણાવ્યું છે, જેને ચાઈÈ સતીનું દફન ગણ્યુ. કલકત્તા યુનિવર્સિટીના પ્રેા. એસ. એસ. સરકાર અને ભારતના માનવવિદ્યાકીય સર્વેક્ષણના ડૉ. બી. કે. ચેટરજી તથા શ્રી. આર. ડી. કુમારે અલગ અલગ રીતે લોથલમાંનાં હાડપિંજરાના અવરોષાને તપાસ્યા ૐ અને માપ્યા છે. પ્રેા. સરકાર કહે છે કે એમાં કોઈ સ્ત્રી મેળખી શકાઈ નથી, ૧ જ્યારે ચેટરજી અને કુમારે એમાં ચાર સ્ત્રીએ એળખી બતાવી છે. ર જો આ પાછળની શેાધને સ્વીકાર કરવામાં આવે તેા એછામાં એછી એ સ્ત્રીએ જોડિયા દનમાંની છે. સમગ્ર રીતે જોતાં એવું લાગે છે કે ત્રણ જોડિયા-દક્નેામાંનાં એમાં એક પુરુષ અને એક સ્ત્રીને એક જ સમયે દાટવામાં આવ્યાં હતાં. આમ એ સતીને મળતા દન-રિવાજ બને છે. આરંભિક વૈદિક કાલમાં સતી-દનનું પ્રચલિત હોવાનુ ં જણાય છે, પરંતુ બ્રાહ્મણ-કાસમાં એ છેડી દેવામાં આવ્યું હતું. ૧. ખાપરીન' છેદુન
લોથલમાંથી મળેલી આશરે ૯–૧૦ વર્ષના ઉંમરના બાળકની ખાપરી ખાપરી-છેદનને અવનવા નમૂના છે. કલકત્તાની નીલરતન સરકાર મેડિકલ કૉલેજના શારીરવિજ્ઞાન–એનેટોમીના એક વખતના અધ્યાપક ડૉ. એસ. કે. બસુએ એવું અવલાકયું છે કે ખોપરીનું જમણી બાજુનું હાડકું એ હાડકાની ઊંચાઈ અને એ ભીંગડાવાળા હાડકાના ટાંકા વચ્ચે લગભગ મધ્ય ભાગમાં રહેલા અગ્ર–મસ્તક ( anterior ) અને નીચેના વર્તુલપાદ ઉપર અગ્રભાગમાં ખામી બતાવે છે. હાડપિંજર દાટવામાં આવ્યું હશે તે પહેલાં હાંસને ખાંચા કઈ એજારથી કરવામાં આવ્યા હશે. હાડકાની કેાઈ મરામતના અભાવે એવું ફલિત થાય છે કે કાપા કરવામાં આવ્યા પછી વ્યક્તિ લાંખે। વખત જીવી નહેોતી અથવા તે કાપા · ભરણેાત્તર કરવામાં આવ્યા હોય.
ખાપરી–છેદનનુ ઉપલું ઉદાહરણ પ્રાચીન સમયના શસ્રવૈદ્યક વિશેના આપણા જ્ઞાનમાં લેાથલનું કાઈ નાનું પ્રદાન નથી; કદાચ એ જગતનું સહુથી પ્રાચીન ઉદાહરણ છે. આપણે જાણીએ છીએ કે ઈ. પૂ. ૭૦૧ માં પેલેસ્ટાઈનમાં ખાપરી—ચ્છેદન કરવામાં આવતું. આમ છતાં એનાથી વધુ જૂના સમયમાં ખાસ કરીને ફ્રાન્સમાં નૂતન પાષાણયુગના લોકો બાળકને આવતી તાણુના કિસ્સામાં