________________
* ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[..
કથરાટ વગેરે લાક્ષણિક હડપ્પીય બ્રાટનાં વાસણો મળ્યાં ન હતાં અને કાલ ૧ માં મળેલાં ધૂસર મૃત્યાત્રાનું ધડતર (fabric) લેાથલનાં ખરબચડાં ધૂસર મૃત્યાત્રાને મળતું આવતું હતું, પરંતુ ધડતરમાં અને સપાટીની ક્રિયામાં ચડિયાતા ધડતરવાળાં લાક્ષણિક હડપ્પીય નૃત્યાત્રા કરતાં એ તદ્દન નિરાળું હતું.. આથી પ્રભાસના કાલ ૧ ૬, એવી વિશિષ્ટ સાંસ્કૃતિક સીમા વ્યક્ત કરે છે, જે સમયમાં પ્રાગ્—હડપ્પીય અને ઉત્પત્તિમાં તળપદી (indigenous) છે. એમાં ધારવાડના ફ્રાયેન્સના ખંડિત મણુકા મળે છે. જ્યારે જૂના સ્તરોને અનુકાલીન રહેવાસીએ (occupants) અસ્તવ્યસ્ત કરે છે, ત્યારે છૂટાછવાયા અનુકાલીન પદાર્થા પૂર્વકાલીન પદાર્થોં સાથે ભળી જવાની પુરી સભાવના હેાય છે. પ્રભાસ ૧ મેંના પ્રાગ્—હડપ્પીય લોકો ખરબચડાં ધૂસર મૃત્પાત્રામાંના વાડકા અને ઘડા(bolws and jars) ને ઉપયાગ કરતા હતા, જે કેટલીક વાર ચમક આપેલા પણ હોય છે. ચમક આપેલાં ન હોય તેવાં (unfurnished) પાત્રાને ઉત્સીણું રેખા વડે સુશાભિત કરવામાં આવતાં હતાં; એમાં કરાતાં રૂપાંકન તરંગાકાર રેખાઓ, ખીલાનાં મથાળાંની છાપા અને પરસ્પર છેદક રેખાઓવાળા પટાઓ વગેરે આકારનાં હતાં. લાચલ અને રંગપુરમાં આ નૃત્પાત્રા આરૂઢ હડપ્પીય અવસ્થામાં તથા પ્રભાસમાં ઉત્તર હડપ્પીય અવસ્થામાં મજૂદ રહ્યા કર્યાં છે. પ્રભાસ ૧ ૩ નાં ખરબચડાં ધૂસર પાત્રો વાપરનારા લેાકેાનાં પાષાણુમય સાધને(lithic equipment)માં, કદાચ તામ્રપાષાણયુગીન સામાન્ય લક્ષણેાની હાય તેવી, કેસેડનીની સમાંતર ખાજુવાળી ટૂંકી પતરીઓના સમાવેશ થતા હતા. આપણે દ્વીપકલ્પમાં વધારે અંદરના ભાગમાં જઈએ તા માલૂમ પડી આવે છે ૐ એ જ ખરબચડાં ધૂસર પાત્રા વાપરનારા લોકેા ભાદરની ખીણમાં પણ રહેતા હતા. રાજકાટની દક્ષિણે ૫૫ કિ. મી. (૩૪ માઇલ) પર આવેલા ઉત્તર હડપ્પીય સ્થાન શ્રીનાથગઢ(રંગપુર)માં ધેરા લાલ રંગ(pink)નાં મૃત્પાત્રાનું પરીક્ષણ કરતાં માલૂમ પડી આવ્યું છે કે લાચલના ચ કાલની પ્રથમ અવસ્થા (phase)નાં અખરખિયાં (micaceous) લાલ મૃત્યાત્રાની સાથે એકરૂપતા ધરાવતાં આ પાત્રા આરંભિક સપાટીઓમાં મળી આવે છે. પ્રભાસના કાલ ૧ માં મળેલા પ્રકારનાં બિનસફાઈદાર (crude) આકુચિત (corrugated) પાત્રાને લાક્ષણિક હડપ્પીય પાત્રા સાથે સંબંધ હતેા.૪ પતરીએ (blades), ઝૂલા (trapezes) અને કવાર્ટ્ઝના અર્ધ-ચંદ્રાકાર ધાટ પણ આ તબક્કા(phase)માં ઉપયેાગમાં હતા. શ્રીનાથગઢ અને પ્રભાસની પ્રાચીન સપાટીએમાં આકુચિત ધૂસર મૃત્પાત્રાનું હાવુ એ ખૂબ સૂચક છે, કારણ કે એમાંનું એક સ્થળ પ્રા-હડપ્પીય સંસ્કૃતિનું