SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસંહિતા ખિલસ્થાન ૯૪૦ wwwwwww ડાળીઓ, આપેાઆપ જ ભાંગી જાય છે, તે જ પ્રમાણે અમ્લપિત્તમાં તેના મૂળરૂપ અને આમાશયમાં રહેલા કફ અને પિત્તના વમન દ્વારા નાશ કરવાથી અમ્લપિત્ત પાતે ખરેખર આપોઆપ મટી જાય છે. ૧૮,૧૯ વમન પછી કરવાની અમ્લપિત્તની ચિકિત્સા दोषशेषश्च वान्तस्य यः स्यात्तदनुबन्धकृत् ॥२० तस्योपशमनं कुर्याल्लङ्घनैर्लघुभोजनैः । सात्म्यकालोपपन्नैश्च योगैः शमनपाचनैः ॥ २१ ॥ અમ્લપિત્તમાં જેણે વમન કર્યુ હોય, છતાં તેના અનુખ'ધને કરનાર જે કાઈ દાખ બાકી રહી ગયા હાય, તેનુ શમન-લંઘના કે ઉપવાસે। તથા હલકાં ભેાજના કરવાથી કરવું જોઈએ; અને તે પછી સાત્મ્ય તથા કાળને ચેાગ્ય એવા શમન તથા પાચન ચેાગેાના સેવનથી બાકી રહેલ દોષોને દૂર કરવા જોઈએ. ૨૦,૨૧ दोषोत्क्लेशे न सहसा द्रवमौषधमाचरेत् । वमनीयारते तद्धि न सम्यक् परिपच्यते ||२२|| વળી અમ્લપિત્તના દેાષાના ઉત્કલેશ થવા લાગે એટલે કે ખકારી તથા ઉખકા લાવી તે દ્વેષા, બહાર નીકળવાની તૈયારી કરતા હાય, ત્યારે વમનકારક ઔષધ વિના ખીજુ કાઈ પણ પ્રવાહી ઔષધ ઉપચારરૂપે ચેાજવું ન જોઈએ; કેમ કે તે કાળે વમનીય ઔષધ સિવાયનું ખીજું કાઈ પણ ઔષધ સારી રીતે પાકને પામતું જ નથી. ૨૨ चेष्टाहारविशेषेण किञ्चित् परिणते ततः । पीतं तु कुरुते यस्माच्छमपाचनभेदनम् ॥ २३ ॥ એ કારણે ચેષ્ટાઓ તથા આહારના વિશેષથી ( શારીરિક અવસ્થાએ ) ખરાખર પરિણામ પામી હોય, ત્યારે તે પછી બીજું જે કાઈ પ્રવાહી ઔષધ પીધું હાય, તે ( દોષાનુ') શમન, પાચન તથા ભેદન કરી શકે છે. ૨૩ www દોષ દેખાય ત્યાં સુધી પીવા યાગ્ય ક્વાથવ્યા નતિવિષે મુશ્તા નાનતિવિષેઙમયા । ત્રાયમાળા ટોહસ્ય પત્ર દુોળિી ॥ ર૪ ॥ વસ્ત્રાવિત થતે વાતજ્વા રાજાનાત્ જિરાતતિ ાથો વા રો@િયા વાથ જેવજી રણ અમ્લપિત્તના દોષો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી સૂંઠ, અતિવિષ તથા માથ; અથવા સૂઠ, અતિવિષ અને હરડે; અથવા ત્રાયમાણુ, પરવરનાં પાન અને કડુ-એ ત્રણ ત્રણ દ્રબ્યામાંનાં કોઈ પણ ત્રણ દ્રવ્યાને પ્રત્યેકને એક એક તાલેા પ્રમાણમાં લઈ તેને અધકચરાં કરી તેઓના કવાથ કરીને પીવા જોઈ એ; અથવા એકલા કરિયાતાના કવાથ કે એકલા કડુના ક્વાથ કરી પીવા જોઈ એ. દોષ દૂર થયા પછી જ જઠરાગ્નિની દીપન ક્રિયા કરવી संसर्गहृतदोषस्य विशुद्धामाशयस्य च । यत्नेनाग्निसमाधाने प्रयतेत विचक्षणः ॥ २६ ॥ સ'સર્ગ' એટલે કે ચેાગ્ય ભેાજનક્રમ દ્વારા જેના દોષ દૂર થયા હાય અને જેના આમાશય પણ વિશુદ્ધ થયા હાય, તેવા એ અમ્લપિત્તના રોગીના જઠરાગ્નિને પ્રદીપ્ત કરવા માટે વિદ્વાન વૈદ્ય પ્રયત્ન કરવા. ૨૬ દ્વાષરોધન પછી પ્રદીપ્ત થયેલા જઠરાગ્નિનુ પાચનસામર્થ્ય यथा गोमय चूर्णाद्यैः सूक्ष्मैः सन्धुक्षितोऽनलः । क्रमेणाध्यातिबलो दहत्यार्द्रमपीन्धनम् ॥ २७ ॥ तथा विशुद्धदेहानां कायाग्निः समुदीरितः । पाचयत्यन्नपानानि सारवन्त्यपि देहिनाम् ||२८|| જેમ સૂકાં છાણાંની સૂક્ષ્મ ભૂકીના પ્રયાગ દ્વારા સારી રીતે પ્રદીપ્ત થયેલે બહારના અગ્નિ અનુક્રમે વધેલા બળવાળા થઈ લીલાં લાકડાંને પણ ખાળી નાખે છે, તે જ પ્રમાણે ( લંધન તથા ચાગ્ય હલકા આહાર આદિના સેવનથી ) વિશુદ્ધ થયેલ શરીરવાળા અમ્લપિત્તના રાગીઓને કાયાગ્નિ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy