SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ ww જાતકર્માંત્તરીય–અધ્યાય ૧૨મા જાતકર્માંત્તરીય : અધ્યાય ૧૨ મે मथातो जातकर्मोत्तरमध्यायं व्याख्यास्यामः ॥ १ ॥ इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥ હવે અહીંથી ‘ જાતકર્માંત્તરીય ’ નામના ૧૨ મા અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીશું, એમ ખરેખર ભગવાન કશ્યપે કહ્યું હતું. ૧,૨ 6 વિવરણ : આ ૧૨ મા અઘ્યાયનું જાતકર્માંત્તરીય ' એ નામ ખરેખર આવી સાકતા સૂચવે છે; અર્થાત્ આ અધ્યાયમાં બાળકના જન્મ થયા પછી તેને ઉદ્દેશી જે વૈદિક ક્રિયા કરાય છે, તેનું અહીંથી શરૂ કરેલ આ ૧૨ મા અધ્યાયમાં વર્ણન કરવામાં આવશે. ૧–ર જન્મેલા બાળકને ૧લા મહિને સૂર્યનું કર્મી તથા ચંદ્રનું દર્શન કરાવવું अथ खलु शिशोर्जातस्य तत्कर्मण्यभिनिर्वृत्ते प्रथम एव मासि कृतरक्षाहोममङ्गल स्वस्त्ययनस्य सूर्योदयदर्शनोपस्थानं, प्रदोषे चन्द्रमसः ॥ ३ ॥ - બાળકના જન્મ થઈ ગયા પછી તેના પ્રસવને લગતી તે તે ક્રિયાએ સપૂર્ણ કરાઈ જાય તેમ જ પહેલા જ મહિને તેનુ રક્ષાકમ, તેના જન્મ નિમિત્ત કરવાનુ` હેામકર્મ, મ‘ગલકમ તથા સ્વસ્તિવાચન કર્મ પણ કરાઈ જાય, તે પછી (સારા દિવસે પ્રાતઃકાળમાં જ) સૂર્યનુ` દર્શન કરવા તેને સૂર્ય સામે હાજર કરવા અને રાત્રિના આરંભકાળે ( પૂર્ણ ) ચંદ્રનું દર્શન કરવા ચંદ્ર સામે હાજર કરવા. ૩ વિવરણ : દ્વિજવ-બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય, હમેશાં સૂર્યોદયના સમયે કરાતા સંધ્યાવંદન કમાં સૂદન કરતી વેળા આ વૈદિક મત્રોચ્ચાર કરે છે: • ॐ तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् વચ્ચેન રારવુઃ રાતમ્'—તે આ તેજસ્વી સૂમડલ દેવાને હિતકારી એટલે કે પ્રત્યેક પ્રાણીની બધી ઇંદ્રિયાને હિતકારી હેાઈ ને પૂર્વી દિશામાં ઊ ંચે ગમન કરતું પ્રકાશી રહ્યું છે અને આ સૂ મ ડલ, સર્વાં પ્રાણીઓના ચક્ષુરૂપ છે; તેનું અમે સેંકડા વર્ષો સુધી દર્શીન કરવા તૈયાર રહીએ છીએ.’ ૯૦૩ આ ઉપરથી સાબિત થાય છે કે દરરાજ પ્રાતઃકાળે પ્રત્યેક મનુષ્યે સૂર્યંદÖન કરવું તે આવશ્યક છે; પુરાણેામાં પØ આ સૂચન છે કે, સૂર્ય તથા ચંદ્ર–એ બન્ને પરમાત્માનાં નેત્રો છે, તેથી પ્રત્યેક મનુષ્ય, પેાતાનું નેત્રતેજ વધારવા સૂર્ય તથા ચંદ્રનું દન અવશ્ય કરવું. ૩ ચેાથા મહિને બાળકને દેવમદિરમાં પ્રવેશ કરાવવા વગેરે चतुर्थे मासि स्नातालङ्कृतस्याहतवाससा संवीतस्य ससिद्धार्थकमधुसर्पिषा रोचनया चान्वालब्धस्य धात्र्या सहान्तर्गृहान्निष्क्रमणं ફેવતાના પ્રવેશનું ચ। તત્રાજ્ઞિ પ્રવ્જન્ત ધૃતાक्षतैरभ्यर्च्य ब्रह्माणमीश्वरं विष्णुं स्कन्दं मातृश्वान्यानि च कुलदैवतानि गन्धपुष्पधूपमाल्योपहारैर्भक्ष्यैश्च बहुभिर्बहुविधैः संपूज्य, ततो ब्राह्मणवाचनं कृत्वा तेषामाशिषो गृहीत्वाऽभिवाद्य च गुरून् पुनः स्वमागारं प्रविशेत् । प्रविष्टं चैनमनेन मन्त्रेणाभ्युक्ष्य भिषग्वर्तेत ॥ ४ ॥ ‘શરછત ની શિશો! ત્યું ફેવૈ મિક્ષિતઃ । વિîવ્વાશિષા તોગુહમિયામિનન્દ્રિત તિખા ચેાથા મહિને (સવારમાં ચેાગ્ય મુહૂતે ) ખાળકને સ્નાન કરાવી, શણગારી, નવાં વસ્ત્રો પહેરાવી, સરસવ સહિત મધ, ઘી અને ગોરાચન સાથે ધાવમાતાને સાથે રાખી તેની માતા, ઘરમાંથી બહાર નીકળી દેવમદિરમાં પ્રવેશ કરાવે; ત્યાં અગ્નિને પ્રજ્વલિત કરી ઘી તથા અખંડ ચાખા વડે તે અગ્નિનું પ્રથમ પૂજન કરી તે પછી બ્રહ્માનું, ઈશ્વરશંકરનુ, વિષ્ણુનું, કાર્ડિયનું, બધી માતૃકાએનું તથા બીજા કુળ દેવતાઓનું પણ ચંદન, પુષ્પ, ધૂપ, પુષ્પમાલાએ સહિત અલિદાનેથી પણ સારી રીતે પૂજન કરે અને પછી બ્રાહ્મણેા પાસે વ્યસ્તિવાચન કરાવી, તેઓના આશીર્વાદો ણ કરી, તેને તથા પેાતાના ગુરુઓ-વડીલાને પણ વંદન કરી ફી પેાતાના ઘરમાં પ્રવેશ કરે; એમ તે ખાળક, પેાતાના ઘરમાં પ્રવેશ કરે ત્યારે વૈદ્ય, તેને આ મંત્રથી આશીર્વાદ આપે કે,
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy