SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતિકાપક્રમણીય—અધ્યાય ૧૧ મે જો કફપ્રધાન હાય, તેા એ જ-ઉ૫૨ જણાવેલ વાથમાં ત્રિફલા તથા દેવદારનું ચૂર્ણ નાખીને તે પાવા જોઈએ. ૧૫૦ પિત્તપ્રધાન સ’નિપાતજ્વરમાં આપવાનેા કવાથ एलामधूकमधुकशीतपाकीपरूषकैः ॥ १५१ ॥ त्रिफलासारिवापाठामञ्जिष्ठाचतुरङ्गुलैः । પિત્તોત્તરે મિયાલે વિયેત સમયુરા ક્ષ્ર સુવાવડીના સંનિપાતજ્વર, જો પિત્તપ્રધાન હાય તેા નાની એલચી, મહુડા, જેઠીમધ, શીત પાકી-ચણાઠી,ફાલસાં, ત્રિફલા– હરડે, બહેડાં અને આમળાં, તેમજ કાળીપાટ, મજીઠ તથા ચતુરંગુલ-ગરમાળેા– એટલાં દ્રવ્યાને અધકચરાં કરી તેઓના ક્વાથ બનાવી ઠંડા થાય ત્યારે તેમાં મધ અને સાકર મેળવી પાવા. ૧૫૧-૧૫૩ સ‘નિપાતજ્વરમાં પીવા ચાગ્ય અનુલેામિક કવાથ भार्गी त्रिवृन्ती दशमूली दुरालभा । વ ત્રિજા ગુન્ડીપિપ્પલ્ટી ચેતિ તૈઃૠતમારે काथं ससैन्धवक्षारं पाययेच्चानुलोमिकम् । गोमूत्रयुक्तां त्रिवृतां केवलां वा वचां पिबेत् ॥ १५४ ( સ`નિપાતવરમાં ) ભાર’ગી, કાકડાશીંગ, નસેાતર, નેપાળા, દશમૂલ, ધમાસા, અરડૂસા, ત્રિફલા–હરડે, બહેડાં અને આમળાં, સૂઠ તથા પીપર–એટલાં દ્રબ્યાને સમાન ભાગે લઈ, તેને અધકચરાં કરી લઈ તેના ક્વાથ બનાવી, તેમાં સેધવ તથા જવખાર નાખી, દાષાનુ અનુલામન કરનાર તે ક્વાથ, સુવાવડીને પાવા; અથવા ગોમૂત્ર થી યુકત કરેલ નસેાતર અથવા એકલી વજ પાવી. ૧૫૩–૧૫૪ સ‘નિપાતમાં ઢાષનુ' અનુલામન થયા પછી ઘૃત પીવું अनुलोमं गते दोषे संजाते ग्रहणीबले । ततः सर्पिर्वा साधु संस्कृतम् ॥ १५५ ॥ સ‘નિપાતમાં દ્વેષ અનુલામ થાય અને ગ્રહણીનું ખલ ઉત્પન્ન થાય, તે પછી એકલું કરેલ ઘી અથવા સારી રીતે સંસ્કારી ( ઔષધપકવ ) ઘી પાવું. ૧૫૫ ૯૦૧ A. સનિપાતજ્વરના નાશ કરનાર મધુકાદિદ્ભુત, મહાકલ્યાણકવ્રુત અને પંચગવ્યમ્રુત मधुकेनातिविषया रोहिण्या भद्रदारुणा । સિદ્ધ કવિઃ વિવેત્ જાહે ક્ષત્રિપાતત્વવિદમ્ ॥૧૬ कल्याणकं महान्तं वा पञ्चगव्यमथापि वा । જેઠીમધ, અતિવિષ, કડુ તથા ભદ્રારુદેવદારનું ચૂણુ નાખી પકવેલું તે ‘મધુકાદ ઘત’સંનિપાતરમાં જે પીધું હાય તે તે નાશ સંનિપાતવરના કરે છે; અથવા ‘મહાકલ્યાણુક ધૃત ’ કે ‘પ’ચગવ્યધૃત’ જો પીધું હાય તા તે પણ સ`નિપાતજ્વરના નાશ કરે છે. ૧૫૬ ત્રિદેાષનાશન તૈલ, ધૃત અથવા અભ્યંજન રીતોનૈવૈદ્યેÅજ વૈરેવોસંતમ્ ॥૨૭॥ अभ्यञ्जनं विधातव्यं यच्चान्यत्त्रिमलापहम् । | જે જે ઔષધદ્રબ્યા શીતળ તથા ઉષ્ણુ–ગરમ હોય છે, તે તે બધાં નાખી સ'સ્કારી કરેલ–પક્વ તેલનુ` માલિસ કરવુ’ અથવા ખીજા જે કાઈ દ્રબ્યા, ત્રણે દોષોના નાશ કરનારાં છે તે તે સવના પણ સ`નિપાતજ્વરમાં ઉપયાગ કરવા જોઈ એ. સનિપાતમાં મુખપ્રક્ષાલન માટેનાં દ્રવ્યા રીતસ્થાપ્રિયંવાચમાહત્યાડડમ(ન) ૨૮ (લ)પ્રશ્નાહનું કાર્ય ચાલવા લાવ્ળ થા । ( સંનિપાતમાં ) હરડે, પ્રિયંગુ—ઘઉંલા, માલતી તથા આમળાં-આટલાં દ્રબ્યાને સમાનભાગે લઈ તેના ચૂર્ણથી માઢું ધાવું જોઈએ; અથવા અરડૂસી અને ખેરના ચૂર્ણથી પશુ સંનિપાતમાં મેહું ધાવુ જોઈ એ-એટલે કે તે તે દ્રવ્યોને પાણીમાં નાખી તેનાથી કાગળા કરવા. ૧૫૮ સનિપાતમાં હિતકર પ્રતિસારણ श्लक्ष्णपिष्टं तथाऽऽम्रास्थि रसाञ्जनसमन्वितम् । १५९ दन्तमांसौष्ठजिह्वानां प्रधानं प्रतिसारणम् । તેમ જ સ’નિપાતમાં આંબાની ગેાટલી તથા રસાંજન–રસવતી મિશ્ર કરી તેને ખારીક પીસી નાખી તેના સુંવાળા ચૂર્ણથી દાંત, તેનાં પેઢાં, હેાઠ તથા જીભને ઘસવામાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy