SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ ભેાજ્યાપક્રમણીય–અધ્યાય ૫ મા ઘેન, વધુ પડતી તરશ, અજીણુ આદિ ઉદરરોગા, કના તથા મેદના રાગેા તેમ જ ગળાના રાગા થાય છે. ૩૨ અતિશય વધુ ખારાક ખાવાથી થતી હાનિ विष्टम्भोद्वेष्टनक्लेश चेष्टाहानिविषूचिकाः । ज्ञेया विकारा जन्तूनामतिबह्वशनोद्भवाः ॥ ३३ ॥ જે લેાકેા અતિશય વધુ પ્રમાણમાં ખારાક ખાધા કરે છે, તેઓને પણ વિષ્ટ ભ-ઝાડાની કબજિયાત, ઉવેષ્ટન-શરીરના અગેામાં કે ગે ગેાટલા ચડવાના રોગ, ઉઝ્લેશ-માળઊખકા કે કફના ઉછાળા; ચેષ્ટાહાનિ કે શરીરની ચલનાદિ ક્રિયામાં ન્યૂનતા-ઊણપ અને વિષુચિકા-પેટમાં ચૂક અથવા કોલેરાના રાગ વગેરે વિકારા ઉત્પન્ન થાય છે. ૩૩ ખૂબ જ ઓછું ખાનારને થતા રોગા अतिस्तोकाशिनोऽत्यग्निविकाराः कृशता भ्रमः । अतृप्तिर्लघुता निद्राशकृन्मूत्रबलक्षयः ॥ ३४ ॥ જે માણસ ( પેાતાના પ્રમાણુથી) અતિશય થાડા પ્રમાણમાં ખારાક ખાય છે, તેને જઠરના અતિશય વધી ગયેલા અગ્નિના વિકાશ, શરીરમાં કૃશતા, ખળાપણું, ભ્રમ કે શરીરનું ભમી જવું, અતૃપ્તિ, શરીરમાં ખૂબ જ લઘુતા-હલકાઈ, ઊંઘમાં ખામી, વિષ્ઠાની અતિશય ક્ષીણતા ન્યૂનતા, મૂત્રમાં પણ આછાપણું. તથા શરીરના ખળમાં પણ ઊણપ—ખામી થવારૂપ રાગેા ઉત્પન્ન થાય છે. ૩૪ વધુ પ્રમાણમાં પ્રવાહી ખેારાક ખાધા કરવાથી નુકસાન अतिद्रवाशनाज्जन्तोरुत्क्लेशो बहुमूत्रता । પાર્શ્વમેવઃ પ્રતિશ્યાયો વિમર્થ્યોવજ્ઞાયતે રૂપા ખૂબ જ વધુ પ્રવાહી ખારાક જમવાથી માણસને ઉત્કલેશ-માળ–ઊખકા અથવા કફના ઉછાળા, બહુમૂત્રતા-અતિશય વધારે મૂત્રનું નીકળવુ, પાર્શ્વ ભેદ–એટલે કે એય પડખાં જાણે ચિરાઈ જતાં હેાય એવી પીડા, ૭૯૫ પ્રતિશ્યાય-સળેખમના રાગ અને વિડ્વેદવિષ્ઠાનું છેતાપાણી થઈ જવારૂપ રાગ ઉત્પન્ન થાય છે. ૩૫ ખૂબ જ સૂકા ખારાક ખાવાથી થતી હાનિ अतिशुष्काशनं चापि विष्टभ्य परिपच्यते । पूर्वजातरसं जग्ध्वा कुर्यान्मूत्रकफक्षयम् ॥ ३६ ॥ અતિશય વધુ પ્રમાણમાં સૂકા ખારાક ખાધા હોય, તે પણ અતિશય વિષ્ટ’ભ કબજિયાત કરી માંડમાંડ પચે છે; ઉપરાંત પ્રથમના ઉત્પન્ન થયેલા રસને ક્ષીણ કરી નાખી મૂત્રનેા તથા કફના ક્ષય કરે છે. ૩૬ જમવાની ઇચ્છા જ ન હોય છતાં જમનારને થતું નુકસાન અવિપાશા,ચિટ્રિશહાનાદાન સમૃતિ રૂપ मोहात् प्रमादालौल्याद्वा यो भुङ्क्ते ह्यप्रकाङ्क्षितः । જે માણસને ખારાક ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ ન હેાય, છતાં જે માહથી કે મૂર્ખાઈથી, પ્રમાદ કે ભૂલ કરીને અથવા જીભની લેાલુપતા લાલચને વશ થઈ ખારાક ખાય છે, તેનેા એ ખાધેલા ખારાક પચતા જ નથી; પણ અરુચિ ઉપજાવે એટલે કે ફરી બીજા વખતે પણ ખારાક ખાવા તેને ગમે નહિ; ઊલટી થાય, શૂલ ભેાંકાતાં હાય એવી પેટમાં પીડા થાય અને આનાહ મળ–મૂત્રનું અટકવું કે કબજિયાત થાયએવા રાગોને તે પામે છે. ૩૭ એકધારું' વારવાર ખાધા કરનારને થતી હાનિ प्रतान्तभोक्तुस्तृण्मूर्च्छा वह्निसादोऽङ्गसादनम् । ज्वरः क्षयोऽतिसारो वा मन्दत्वं दर्शनस्य च ॥३८॥ જે માણસ વારવાર એકધારું ખાધા કરે, તેને વારવાર તરશ લાગ્યા કરે; મૂર્છા-માહ–બેભાન સ્થિતિ પ્રાપ્ત થાય; જઠરના અગ્નિની મંદતા થાય; અંગેામાં પીડા થયા કરે; જ્વર લાગુ થાય; ક્ષયરોગ તથા અતિસાર–વધુ પ્રમાણમાં ઝાડા થયા જ કરે; અને આંખે ઓછું દેખાય. ૩૮
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy