SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ-નિશીય-અધ્યાય ૨ જો માણસને લાંખા કાળ સુધી હેરાન કરે છે (આ કારણે દુલને કષાય ન પાવેા.) ૩૧ વિવર્ણ : ચરકે પણ આ અભિપ્રાય આમ દર્શાવ્યા છે કે— નાય પ્રયુક્ષીત નરાળાં તળે વરે। વષાયેળાજીમૂતા પોષા લેતું મુમુરાઃ || '− માણસના જવર તરુ—નવા હોય તે સ્થિતિમાં તેને કષાયને પ્રયાગ ન કરાવવે; કારણ કે કષાયથી આકુળવ્યાકુળ થઈ ખળભળી ઊઠેલા દાષાને કાબૂમાં લેવા અત્યંત મુશ્કેલ બને છે. ૩૧ ઢાષાના વેગ ભાંગે તે પછી જ સ્વરમાં ઔષધ દેવાય भवेषु दोषेषु विधिना लङ्घनादिना ॥ ३२ ॥ काले प्रयुक्तं भैषज्यं स्याद्विकारोपशान्तये । ( તરુણ્વરમાં ) વિધિથી લંઘન આદિ કરાવ્યાથી દોષાના વેગ ભાંગી પડે, ત્યારે ચેાગ્ય સમયે ઔષધના જો પ્રયાગ કરાવ્યેા હાય, તે ઔષધપ્રયાગ રાગીના વિકારાની શાંતિ કરનાર થાય છે. ૩૨ વરનાશન લઘનાત્ક્રિમ लङ्घनं स्वेदनं पेया त्रिविधा दीपनान्विता । मोदनस्त्रिविधो यूषः कषायस्त्रिविधो रसः ॥ ३३ ॥ सर्पिरभ्यञ्जनं बस्तिः प्रदेहः सावगाहनः । ज्वरापहः समुद्दिष्टो लङ्घनादिरयं क्रमः ॥ ३४ ॥ (જવરમાં પ્રથમ તા ) લંઘન–ઉપવાસ, પછી સ્વેદન, તે પછી ત્રણ પ્રકારની દ્વીપન પૈયા, ભાત, પછી ત્રણ પ્રકારને યૂષ, તે પછી ત્રણ પ્રકારના કષાય રસ, ઘી, માલિસ, અસ્તિ, પ્રદેહ-લેપ ખરડ તથા છેલ્લું અવગાહન-એ વનાશન લંઘનાદિ ક્રમ (આયુર્વેદમાં ) દર્શાગ્યેા છે. ૩૩,૩૪ સાત ધાતુઓમાં ગયેલા ઢાષા સાત દિવસે પાકે पच्यन्ते सप्तरात्रेण दोषाः सप्तसु धातुषु । તસ્માત્ ાયું લતા વાચનીય વિધાપયેત્ ॥ રૂપ शमनं स्रंसनीयं वा यथावस्थमतः परम् । (જ્વરમાં) જે દાષા સાતે ધાતુઓમાં પહેાંચી ગયા હોય, તેએ સાત દિવસે પાર્ક | *ી. ૪૮ ૭૫૩ છે, એ કારણે વૈઘે વરના સાતમા દિવસે વરના પાચનમાં હિતકારી-પાચનીય કષાય કરાવવા જોઈ એ; અથવા શમન કે સંસનીય કષાય તે રાગી માટે તૈયાર કરાવવા અને તે પછી જ્વરની અવસ્થા અનુસાર ઉપચારા કરવા. ૩૫ વિવરણ: અહી` ‘વરના સાતમા દિવસે’ એ વાક્યના આવા ભાવ સમજવા જોઈ એ કે, પૂરા સાત દિવસેા વીત્યા પછી આઠમા દિવસે જ અપવ આહારરસ તથા દાષાને પકાવવામાં હિતકર કષાય પાઈ શકાય છે. આ જ અભિપ્રાય ચરકે ચિકિત્સાસ્થાનના ૩ ા અધ્યાયમાં આમ કથો છે- વાષર્ન રામનીય વા જાય પાયયેત્તુ તમ્ । સ્વરિત ષહેતીતે જીવનપ્રતિમોનિતમ્ | ’-વરવાળા માણસને તેના જવરના પૂરા છ દિવસેા વીતી જાય ત્યારે ( સાતમા દિવસે) પ્રથમ તેને હલકે ખારાક જમાડી ( આઠમા દિવસે ) પાચન કે શમનીય કષાય પાવા જોઈ એ. એક દરજવરની તરુણ અવસ્થા વીત્યા પછી રાગીને કષાયપાન કરાવી શકાય છે અને જ્વરની તરુણુ અવસ્થા લગભગ સાત દિવસે। સુધીની કહી છે અર્થાત્ જગરના આરંભના દિવસને ગણીને સ!તમેા દિવસ વીતે એટલે આઠમા દિવસે જવરની તરુણ અવસ્થા મટેલી કહેવાય છે. આમ સમજાય તેા જ આ કાશ્યપસંહિતા તથા ચરકસંહિતાને પરસ્પરને વિરાધ ન રહે. વળી કહ્યું પણ છે કે, · આસતરાત્ર સફળ વ્વરનાદુમનીષિળઃ '–વિદ્વાન વૈદ્યો જવરના પૂરા સાત દિવસે સુધીની વરની તરુણ્ અવસ્થા કહે છે. આ જ આશયથી આ સંહિતાના ખિલસ્થાનના સાતમા અધ્યાયમાં જવરના સાત દિવસે વીત્યા પછી જ દાષાને પાક થઈ જતાં વરની નિરામ અવસ્થા જણાવી છે; એટલે કે આઠમા દિવસે જવર નિરામ થાય છે; જેમ કે જીરૂં ચાઇરાત્રે આ નિરામવરમાવિરોત્ ’-જવરના આઠમા દિવસે શરીરમાં હલકાશ જણાય ત્યારે જ્વરને નિરામ થયેલે। કહી શકાય છે. આ કારણે જ અહીં આમ કહે છે કે, તરુણુ જવરમાં તેને આઠમા દિવસ થાય ત્યારે જ તેની તરુણાવસ્થા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy