________________
૭૪૬
કાશ્યપસ હિતા–ખિલસ્થાન
જીર્ણજ્વર લાગુ થાય . તે અવસ્થા અને તેમાં કરવાના ઉપચાર उपक्रमैः परिक्लिष्टं क्षीणधातुबलौजसम् । ज्वरः पुराणो रूक्षत्वादनुबध्नाति देहिनम् ॥७७॥
જે જ્વરવાળા માણસ અનેક પ્રકારની જુદી જુદી ચિકિત્સાએથી સંપૂર્ણ ક્લેશ પામ્યા હાય, અને જેની ધાતુએ, ખળ તથા એજસ ક્ષીણ થયાં હોય તેવા એ-વરિત માણસને રૂક્ષપણાના કારણે જીર્ણજ્વર લાગુ થાય છે. ૭૭
तस्मादस्य बलाधाने प्रयतेत विचक्षणः । रम्यैर्विचित्रैराहारैर्हयैः श्रद्धोपपादितैः ॥ ७८ ॥ सुरापानैमानां वैकिराणां च भक्षणैः । सर्पिषः पञ्चगव्यस्य पयसो लशुनस्य च ॥७९॥
એ કારણે એ જીણુ જવરવાળા માસ માં ખળનું સ્થાપન કરવા વિચક્ષણ–ચતુર વૈદ્ય પ્રયત્ન કર્યો જ કરવા જોઈ એ; જેમ કે જાતજાતના સુંદર આહારી આપીને હૃદયને પ્રિય તથા શ્રદ્ધાથી તૈયાર કરી આપેલા તે ખારાકા ખવડાવીને તેમ જ
શ્રેષ્ઠ મદિરાપાન કરાવીને અને વિષ્કિર(જમીન ખાતરી ખાતરી ખારાક શેાધી ખાતાં) પક્ષીઓનાં માંસનું ભક્ષણ કરાવીને તેમ જ પંચગવ્ય ઘી, દૂધ, દહી, છાશ, દહીંના મઠ્ઠો અને લસણને પણ પ્રયાગ કરાવી જીણુ જવરવાળાના શરીરમાં મળનું સ્થાપન કરવા વિદ્વાન વૈદ્યે પ્રયત્ન ચાલુ રાખવેા. ૭૮,૭૯
વિષમજ્વરાના ઉપચાર માટે ખાસ સૂચના उपक्रमेच्चौषधानां प्रयोगैर्विषमज्वरम् । दैवतेज्योपहारैश्च धूपनाभ्यञ्जनाञ्जनैः ॥ ८० ॥ વિષમજવરને લગતાં જુદાં જુદાં ઔષધેાના અનેક પ્રયાગાથી વૈદ્ય વિષમજવરના ઉપચાર કર્યા કરવા જોઈ એ. તે ઉપરાંત દેવતાઈ યક્ષા, ઉપહારા-બલિદાના, ધૂપનાધૂપપ્રદાના, અભ્યંજન, માલિસા તથા અંજના
www
દ્વારા પણ વિષમજ્વરના ઉપચારો કરવા.૮૦ વાતપ્રધાન વિષમજ્વરની ચિકિત્સા वातोत्तरं स्नेहपानैरभ्यङ्गैः सावगाहनैः । स्निग्धोष्णैरन्नपानैश्च बलिभिश्चाप्युपक्रमैः ॥८१॥
સ્નેહપાનેા કરાવીને અભ્યંગ-તેલમાલિસે વડે, વાતનાશન ક્વાથવરમાં, અવગાહને-પ્રવેશેા કરાવીને, સ્નિગ્ધ અને ઉષ્ણુ અન્નપાન-ખારાકપાણી આપીને, જુદાં જુદાં બલિદાના તથા બીજી પણ વાતનાશન ચિકિત્સાએ વડે વૈદ્ય વાતપ્રધાન વિષમજવરની ચિકિત્સા કરવી. ૮૧
પિત્તપ્રધાન વિષમજવરની ચિકિત્સા पित्तोत्तरं तिक्तशीतैः शमनैः सविरेचनैः । पयसा सर्पिषा चैव शीतैश्चाभ्यञ्जनैर्जयेत् ॥८२
તિક્ત-કડવાં, શીતળ તથા શમન ઔષધા વડે તેમ જ વિરેચના, દૂધ, ઘી તથા શીતળ | અભ્ય’જના-તેલમાલિસા વડે વૈદ્યે પિત્તપ્રધાન જ્વરને જીતવા જોઈએ.૮૨
કફપ્રધાન વિષમજ્વરની ચિકિત્સા वमनैः पाचनीयैश्च लङ्घनैर्लघुभोजनैः । સક્ષોઓવાળુવશ્વરેત્ પા ોત્તમ્ ॥૮
વમનેા કરાવીને, પાચનીય ઔષધ આપીને, લંઘને-ઉપવાસેા વડે, લઘુ-હલકાં ભાજના કરાવીને તેમ જ રૂક્ષ તથા ઉષ્ણુ કષાયા-કવાથા પાઈ ને વૈદ્ય કપ્રધાન વિષમ
વરના ઉપચારા કરવા.૮૩ વાત-પિત્તપ્રધાન-દ્વન્દ્વજ વિષમજ્વરની
ચિકિત્સા
रोमहर्षोऽङ्गमर्दश्च वातपित्तोत्तरे ज्वरे । महाकल्याणकं सर्पिः पञ्चगव्यमथो पिबेत् ॥८४ पीत्वा वा महतीं मात्रां सर्पिषः पुनरुल्लिखेत् । तदहव परेद्युर्वा पेयां समरिचां पिबेत् ॥ ८५ ॥
વાતપિત્ત–પ્રધાન–ન્દ્વન્દ્વજ વિષમજવરમાં શરીરે રેશમાંચ થાય અને અંગમર્દ – શરીરનું ભાંગવું-ત્રાડ થાય—એ વાતપિત્તજ-દ્વન્દ્વજ વિષમજવરમાં વૈદ્યે રાગીને મહાકલ્યાણક ધૃત અને પૉંચગવ્ય-ગાયનુ