________________
રેવતીકલ્પ–અધ્યાય ?
૬૭૩
WAWA
નામની દારુણુ ( છતાં યાપ્ય ) જાતહારિણી પિચ્છિકા' નામની રેવતીએ માયુ” ગણાય વળગી છે એમ જાણવું. ૪૩
‘પિશાચી ’ નામની રેવતીના વળગાડનાં લક્ષણા
जातं जातमपत्यं तु यस्याः सद्यो विनश्यति । पिशाची नाम सा घोरा मांसादी जातहारिणी ॥ જે સ્ત્રીનું પ્રત્યેક સતાન જીવતું જન્મે, પરંતુ જન્મ્યા પછી તરત (પહેલા જ દિવસે ) મરી જાય છે, તેને પિશાચી' નામની ઘેાર માંસભક્ષણી જાતહારિણી વળગી છે, એમ જાણવું. ૪૪
*
‘પિલિપિચ્છિકા’ સુધીની ૧૫ રેવતીઓના વળગાડનાં ( ક્રમશ:) લક્ષણા द्वितीये दिवसे यक्षी, तृयीयेऽहनि चासुरी । कलिर्नाम चतुथेऽह्नि, पञ्चमेऽह्नि च वारुणी । षष्ठेऽहनि स्मृता षष्टी, सप्तमेऽहनि भीरुका ॥४५ अष्टमे दिवसे याम्या, मातङ्गी नवमेऽहनि । दशमे भद्रकालीति, रौद्री त्वेकादशेऽहनि ॥ द्वादशे वधिका प्रोक्ता, त्रयोदशे च चण्डिका ॥ कपालमालिनी नाम चतुर्दशे च रेवती ततः पक्षात् परे काले विज्ञेया पिलिपिच्छिका ॥४७
|
"
જે સ્ત્રીનુ' બાળક જન્મીને ખીજા દિવસે મરી જાય તેને ‘યક્ષી ’ રેવતીએ માયુ ગણાય; ત્રીજા દિવસે મરી જાય તેને આસુરી ’ રેવતીએ, ચાથા દિવસે મરી જાય તેને ‘કલિ’નામની રેવતીએ, પાંચમા દિવસે ‘વારુણી ' રેવતીએ, છઠ્ઠા દિવસે ‘ષષ્ઠી' રેવતીએ, સાતમા દિવસે ‘ભીરુકા ’રેવતીએ, આઠમા દિવસે ‘ યામ્યા' નામની રેવતીએ, નવમા દિવસે ‘માત’ગી' નામની રેવતીએ, દશમા દિવસે ‘ ભદ્રકાલી ’નામની રેવતીએ, ૧૧ મા દિવસે ‘ રૌદ્રી' નામની રેવતીએ, ૧૨ મા દિવસે ‘વધિકા’ નામની વીએ, ૧૩ મા દિવસે ‘કપાલમાલિની ’રેવતીએ, ૧૪ મા દિવસે ‘ રેવતી 'એ માયુ' ગણાય છે અને જેનું ખાળક જન્મીને એક પખવાડિયા પછી મરી જાય તેને પિલિ
|
કા. ૪૩
છે. ૪૫-૪૭
ઉપર કહેલી ૧૬ જાતહારિણીઓ યાપ્ય ગણાય છે
एताः षोडश निर्दिष्टा नामभिः कर्मभिः पृथक्। दारुणा जातहारिण्यो याप्या धर्मक्रियावताम् ॥४८ ઉપર જે ૧૬ જાતહારિણીએ કહી તેનાં નામ તથા કર્મો પણ અલગ અલગ કહ્યાં છે; એ બધીયે ક્રૂર હાઈ ને ધર્મક્રિયાઓમાં તત્પર રહેતા લેાકેા માટે યાપ્ય કહેવાય છે. ( એટલે કે તેએને વળગાડ બિલકુલ જતે નથી, પણ એની એ સ્થિતિમાં રહી હેરાન કર્યા જ કરે છે.) ૪૮
અસાધ્ય ‘વા” જાતહારિણી यस्यास्तु गर्भरूपाणि पञ्च षट् सप्त वा मुने ! | म्रियन्तेऽनन्तरं वश्या असाध्या जातहारिणी ॥४९
હે જીવક મુનિ! જેનાં ગર્ભરૂપ સંતાના પાંચ, છ કે સાત સુધી જન્મીજન્મીને મરી જાય તેને ‘વશ્યા' નામની અસાધ્ય જાતહારિણી વળગી છે એમ જાણવું. ૪૯
‘ કુલક્ષયકરી ’અસાધ્ય જાતહારિણી પ્રિયન્તે વારવા થયા: ન્યા નીવન્યયતતઃ । બુજાવરી નામ લાડલાથ્થા જ્ઞાતāારિની ૧૦
જે સ્ત્રીનાં સંતાના પુત્રારૂપે જન્મે તે મરી જાય અને કન્યાએરૂપે જન્મે તે વિના પ્રયત્ને જીવતાં રહે છે, તેન‘ કુલક્ષય કરી ’ અસાધ્ય જાતહારિણી વળગી છે, એમ જવુ. ૫૦
"
‘પુણ્યજની ” અસાધ્ય જાતહારિણી નાતું નાતમવ ં તુ રચાશ્ચ પ્રિયને હ્રિયાઃ । ઘોરા જુથનની નામ સાડલાથા જ્ઞાતારની રા
જે સ્ત્રીનું સતાન મી-મીને મરી જાય, તેને પુણ્યજની'નામની ઘેાર અસાધ્ય જાતહારિણી વળગી ગણાય છે. ૫૧
પૌરુષાદ્મિની અસાન્ય જાતહારિણી નિષ્પન્ન પ્રિયસેડવણં થયા: પ્રા, પોઇચાનૂતઃ । પૌવાતિની ક્ષા પ્રોત્તા અસાધ્યા નાતદારની પુર