________________
લઘુનકલ્પ-અધ્યાય ?
૬૪૯
નામના
પૂર્વે દેવદારુ' નામના વનમાં રુદ્રદેવ-શકર ગુપ્ત સ્વરૂપે વિચરતા હતા; ત્યારે ત્યાં વસવર્ટ કરી રહેલી મુનિપત્નીઓએ (તેમને ન એળખી) તેમની અવગણના કરી હતી; તે વખતે શંકરે પણ તે મુનિપત્નીઆ તરફ ( ક્રૂરભાવે) જોયું હતું, તે કારણે એ મુનિપત્નીઓને સતાના થયાં ન હતાં; તે પછી ( એ સંબધે જાણ થતાં) એ મુનિપત્નીએ રુદ્રદેવને શરણે ગઈ હતી; તે વેળા પ્રસન્ન થઈ ને તે શ્રીરુદ્રદેવે, ભદ્રકાલી–ઉમાદેવીને આ વચન કહ્યું હતું કેઆ ઋષિપત્નીએ; ‘ગ ધમહ લસણુના માટા પ્રયાગને સવ રાગેાના વિનાશ કરવા માટે ભલે કરે; કેમ કે તે ‘ગંધમહ’ પ્રયાગ બળ, રૂપ તથા પ્રજાઓને કરનાર છે; ઉન્માદને, વિષનેા તથા શાપના નાશ કરનાર છે; અને વાયુના સન્યરૂપ સર્વ વાતરાગને વિખેરી નાખી મટાડે છે; તેથી એ પ્રયાગ કરવાથી આ મુનિપત્નીઓને પથ્થર ઉપર જેમ લેખા અવશ્ય સ્થિર થઈ જાય છે, તેમ અવશ્ય સતાનેા થશે.’ એમ શ્રીરુદ્રદેવે પાર્વાંતીને કહ્યું હતું; ત્યારે તે પાવતીએ તે ઋષિપત્નીઓને ગંધમહ પ્રયાગ કરવા જણાવ્યું હતું, તેમના એ ઉપદેશ પ્રમાણે તે બ્રહ્મવાદિની ઋષિપત્નીએએ તે વેળા એ ગંધમ' નામના લસણના પ્રયાગ કર્યાં હતા, તેથી ઇચ્છિત કામના તથા પ્રજાને તે પામી હતી; તેમ જ આ ‘ગંધમહ’ શાસ્ત્રના લેાકમાં પણ તેમણે ઉપદેશ કર્યાં હતા, ૧૦૭-૧૧૧
ઉપર કહેલા ગન્ધ મહ પ્રયોગ હરકાઈ ને ન ઉપદેશાય
|
કાનની માળા પણ લસણની કરવી; ખહારનુ એઢવાનું પણ લસણના કામળારૂપે તૈયાર કરવું. બેય હાથમાં, મેય પગમાં તથા કંઠમાં પણ લસણના ગુચ્છાઓ આંધવા; શયનમાં તથા આસન પર વસ્રની નીચે પણ લસણુ રાખવું; ઘરમાં બધાં ખારી-બારણાં પર સ મનુ લસણયુક્ત વસ્ત્રો ખાંધવાં, પેાતાની પત્ની, ભાઈ એ, પુત્રા, દાસીએ તથા ઉપચાર કરનાર સેવા વગેરેને પણ પેાતાની જેમ લસણના પ્રયાગથી યુક્ત કરવા; એમ શ્રેષ્ઠ ગ ́ધયુક્તથી લસણના પ્રયાગ કર્યો હોય ત્યારે બધાં અન્નપાન વગેરેને લસણુથી યુક્ત બનાવવાં; અને બધાં સગાં— સમધીઓને આમ કહેવું કે, તમે અધા વાદિત્રા વગાડા અને ઇચ્છા પ્રમાણે ગીતા ગાઓ, ’ વળી બધા નટા-ભિન્નો તથા મદ્યો પણ પાતપેાતાનું શિક્ષણ-કલા વગેરેને દર્શાવા,' એમ સને કહ્યા પછી તે તે બધાએ માટે યથાયાગ્ય ચંદન પુષ્પમાળાએ, ખારાકપાણી વગેરે પણ યથાયેાગ્ય તૈયાર કરાવવાં; એ પ્રકારના તે ‘ગંધમહત્’ અથવા લસણના માટા પ્રયાગ માટેના તે મહાત્સવ જોઈ વાયુના હરકાઈ રાગ, તે પ્રયાગ કરનાર ધનવાન માણસના ઘરના દરવાજેથી જ પાછા ક્રે છે. ૧૦૦-૧૦૬ ઉપર્યુક્ત ગધમહ’પ્રયાગ સાક્ષાત્ શરે ઉપદેશ્યા છે
6
देवदारुवने भैक्षं चरता छन्नरूपिणा । अवज्ञातेन रुद्रेण मुनिभार्या निरीक्षिताः ॥ १०७ ॥ ततस्तासां प्रजा नासीत्ततस्ताः शरणं ययुः । भद्रकालीमुमां देवः स च तुष्टोऽब्रवीद्वचः ॥ १०८ अयं गन्धमहो नाम तं कुरुध्वमृषिस्त्रियः । सर्वरोगविनाशाय बलरूपप्रजाकरम् ॥ १०९ ॥ उन्मादविषशापनं वातानीकविशातनम् । अश्मनी ध्रुव लेखा प्रजाऽवश्यं भविष्यति ॥ ततस्ता ब्रह्मवादिन्यश्चक्रुर्गन्धमहं तदा । लेभिरे चेप्सितान् कामाञ्छास्त्रं चेदं प्रचक्रिरे ॥
आख्यातं गुरुपुत्राय रहस्यं ह्येतदुत्तमम् । भिषजा न प्रमादेन वक्तव्यं यत्रकुत्रचित् ॥ ११२
6
ઉપર દર્શાવેલ ગ‘ધમહુ' પ્રયાગ એ ખરેખર ઉત્તમ રહસ્યરૂપ હાઈ ગુરુપુત્રને જ ઉપદેશાયા છે, તેથી કાઈ પણ વઘે તેના