________________
કાશ્યપસ`હિતા–સિદ્ધિસ્થાન
૬૮
ann
ततस्तेन कषायेण पेष्याणीमानि योजयेत् । वचाजमोदे मदनपिप्पली.
.॥૨૪॥
...............|
............ll
હવે અહી છેલ્લા જે નિરૂતુબસ્તિયાગ કહેવાય છે, તે બધાયે દેષાના નાશ કરનાર છે; તે જેમ કે કત્તણુ-રાહિષ ઘાસ, ઉશીર– સુગ'ધી વાળા, ભૂતીક નામે ઘાસ, ત્રિફળા, રાસ્ના, આસંધ, ગેાખરુ, સરગવા, કાળું નસેાતર, શતાવરી, એલચી, સાટોડી, ભાર’ગી, પરવળનાં પાન અને ગળે-એટલાં ઔષધદ્રવ્યેા પ્રત્યેક ત્રણ ત્રણ પલ–ખાર ખાર
તેાલા લઈ તેને અધકચરાં ખાંડી ફૂટીને તેઓના એક દ્રોણ-૧૦૨૪ તાલા પાણીમાં ક્વાથ કરવા; એ ક્વાથ એક ચતુર્થાંશ બાકી રહે ત્યારે તેને વજ્રથી ગાળી લઈ તેમાં વજ, અજમા, સી’ઢળ અને પીપરએ દ્રબ્યાને સમાનભાગે એકત્ર પીસી નાખી તેઓના કલ્ક તૈયાર કરી તે મિશ્ર કરવા; અને પછી તે સ્વાથજળના નિહમસ્તિરૂપે પ્રયાગ કરવા; તેથી સં દોષો નાશ પામે છે. ૨૨-૨૪
ઇતિ શ્રીકાશ્યપસહિતામાં સિદ્ધિસ્થાન×વિષે મ’ગલસિદ્ધિ' નામનેા અધ્યાય ૮ મા સમાપ્ત
સિદ્ધિસ્થાન સમાસ
× આ સિદ્ધિસ્થાનમાં ઘણા વિભાગા ખડિત જ મળ્યા છે.