________________
૫૩૪
પિત્તજિન્નાનિ, નૈવૈચ્છિસ્ય ધ્રુવ ચિમિયાનિ ઋદ્ધિ નિ, સર્થે સમર્ોષત્વમ્, અન્યત્રાવિ च व्रणे पूर्वोक्तानि च लक्षणानि ॥ २५ ॥
કાશ્યપસ`હિતા–ચિકિત્સિતસ્થાન
|
બાળકાના શરીર પર તેએાના પેાતાના શરીરના દોષથી અને તેના પેાતાના દોષના કારણે ખરેખર આઠ પ્રકારની ફાલ્લીઆ ઉત્પન્ન થાય છે. તેઓનાં નિદાના તથા લક્ષણેા તા પહેલાં કહેવાયાં જ છે. હવે તેઓનાં નામેા, રૂપા તથા ચિકિત્સાને અમે કહીએ છીએ; એ આઠ પ્રકારની જે ફાલ્લીએ થાય છે; તેમાંની શરાવિકા, કપિકા તથા જાલિની નામની ત્રણ તા લગભગ કફની પ્રધાનતા ધરાવે છે. સપિકા, અલજી અને વિદ્રષિ નામની ત્રણ ફાટ્ઠીએ લગભગ પિત્તની અધિકતા કે પ્રધાનતા ધરાવે છે. વિનતા નામની સાતમી ફાલ્લી વાયુની અધિકતાવાળી હાય છે અને અરુષિકા નામની આઠમી ફાલ્લી બધાયે દાષાના પ્રકાપથી ઉત્પન્ન થતી હાઈ ને ‘સાંનિપાતિકી' કહેવાય છે. હવે તેનાં લક્ષણેા આ પ્રમાણે સમજવાં ‘શરાવિકા' નામની ફાઢી કાડિયા જેવા આકારની હેાઈ વચ્ચે ઊડી હાય છે; ' કચ્છપિકા ' નામની ફાટ્ટી ( કાચબા જેવી હાઈ ) શ્ર્લષ્ણુ-સુંવાળી તથા વચ્ચે ઊંચી હોય છે; જાલિની નામની ફેલ્લી શિરાઓના સમૂહથી છવાયેલી અને પાતળ છિદ્રથી યુક્ત હાય છે; ‘સÖ પિકા' નામની ફાટ્ટી લગભગ સરસવના જેવી પ્રકાશતી હાઈ ને નાની તથા જલદી પાકનારી હાય છે; ‘ અલજી’ નામની ફાલ્લી ઘણા ઉપદ્રવાથી યુક્ત, જલદી પાકવાવાળી અને એકદમ ફુલાઈ જનારી હેાય છે; · વનતા' નામની ફાલ્લી તે મધ્યમાં અથવા પીઠના ભાગમાં ઊંડાણવાળી તથા નીલા ર'ગની હાઈ ને પીડાથી યુક્ત હોય છે. જે ફાલ્લીમાં માંસના પાક અથવા પિત્તના પ્રકાપ ઉત્પન્ન થાય છે, તે જ બધા
'
ܕ
6
સાંધાઓમાં કે મમભાગેામાં થતી હાઈ વિદ્રષિ' એ નામે કહેવાય છે. એ વિદ્રષિ ફાલ્લી એકદમ દાહ ઉપજાવીને અંગને અતિ શય ચીરી નાખે છે, તે કારણે વિદ્રષિ' એ નામે કહેવાય છે. એ વિધિ શરીરના બહારના ભાગ પર કે અંદરના ભાગમાં પણ ઉત્પન્ન થાય છે. એ વિદ્રધિ માળકોને
"
જો
થઈ હાય તા ઘણી જ મુશ્કેલીએ મટે છે ‘અરુષિકા' નામની જે ફાલ્લી ત્રણે દોષના પ્રકાપથી ઉત્પન્ન થાય છે, તે ચાર પ્રકારની હાય છે; દાષાના ભેદને લીધે તે અરુષિકા એક એક દોષની અધિકતાવાળી થઈ ને વાતાધિકા, પિત્તાધિકા અને કટ્ટાધિકા–એમ ત્રણ પ્રકારની થાય છે અને બધાયે દાષા જેમાં એકસરખા કાપ્યા હાય તે ચેાથી ‘સમદોષજા’ નામે કહેવાય છે; જે અરુ’ષિકામાં શૂલ, તા, આટોપ, ફરકવુ, મલખધ તથા ખસ પણ સાથે હાય તેને વાયુનાં ચિહ્નો જાણવાં. જેમાં જવર, વધુ પડતી તરશ, દાહ, માહ, મદ તથા પ્રલાપ ખાસ હોય તેને પિત્તનાં લક્ષણૢા જાણવાં; તેમ જ શીતળપણું, ચિકાશ, પચપચાપણુ, અરુચિ તથા સૌમિત્ય એટલે કે ભીના કપડાથી જાણે લપેટી હોય એવુ લાગે તેને કફનાં લક્ષણા જાણવાં. (એ તે તે લક્ષણા ઉપરથી તે તે અરુ’ષિકાને તે તે એક એક ઢાષની અધિકતાવાળી જાણવી; ) પર’તુ બધાયે ઢાષાના પ્રકેાપથી થયેલી-સાંનિ પાતિક અરુષિકામાં તા એ ત્રણે દોષોની સમાનતા હેાવાના કારણે તે અરુ’ષિકાને સ સમદોષજા-સાંનિપાતિકી અરુ’ષિકા જાણવી, આ બધી ફાલ્લીએ સિવાયના બીજા ત્રણામાં પણ ઉપર દર્શાવેલ તે તે લક્ષશે! ઉપરથી તે તે દોષજન્ય તે તે ત્રણેા જાણી શકાય ૨૫
છે.
વિવરણ : સુશ્રુતે નિદાનસ્થાનના ૬ઠ્ઠા અધ્યાયમાં ૧૦ પિડકાઓનાં લક્ષણા આમ કહ્યાં છે, જેમ કે