SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કાશ્યપસ હિતા ~ | દર્શાવેલ છે. સ્ત્રીનેા પ્રસવ સુખેથી થવા જોઈએ, પણ તેમાં કઈ વિક્રિયા કે વિકાર થયેલા દેખાય તેા યાનિનું ભેદન—ચૌરવું વગેરે (૧-૧૧-૧-૬માં) જણાવેલ છે; પાણીથી ધાઈને ત્રણને ઉપચાર (૫–૫૭-૧-૩ માં) જણાવેલ છે; તેમ જ કાચી ફાલીઓને સળીથી વીંધવાની ક્રિયા (૭–૭૮– ૧-૨ માં) કહી છે; તેમ જ કાચાંને પકવવા માટે લવણના ઉપચાર (૭-૮૦–૧–૨ માં) દર્શાવેલ છે; વગેરે શલ્ય-ચિકિત્સા અથવ સહિતામાં મળે છે; તેમ જ બહારના પ્રદેશમાંથી શરીરની અંદર પેસી જઈ રાગને કરનારા અનેક પ્રકારના કૃમિએ તથા તેને બહાર કાઢવાનું વર્ણન (૨-૩૧, ૧-૫ માં ) મળે છે; તેમ જ ચક્ષુ, નાસિકા, દાંત વગેરેમાં પ્રવેશ કરીને રાગ કરનારા મેવાસ, કષ્ક્રય, એજસ્ક અને શિપવિતક આદિ કૃમિએને નાશ કરવાનું ( ૫–૨૩, ૧-૧૩માં) કહેવાયું છે; તેમ જ અનેક વર્ષોંવાળા કૃમિઓનું વર્ણન અને મનુષ્યેામાં થતા તથા ગાયા વગેરેમાં થતા કૃમિઆનું સૂર્યનાં કિરણા દ્વારા નિવારણુ (૨-૩૨-૧-૬ માં ) દર્શાવેલ છે; તેમજ નુકસાન કરનાર રાગ સંબધી જ તુઆના નાશ સૂર્યનાં કિરણા દ્વારા થાય છે એમ ( ૪–૩૭, ૧-૧૨ માં ) જણાવેલ છે; સૂર્યનાં રાતાં કિરણા વડે હૃદયરાગ, કમળા તથા પાંડુ આદિ રાગતે નાશ કરી શકાય છે એમ (૧–૨૨, ૧-૪માં) કહેવાયું છે; વળી પ્રાત:કાળે સૂર્યનાં કિરાને ખાફ લેવાનુ, સૂર્યની પ્રભામાં સ્નાન તથા પ્રાત:કાળે જલથી કરાતું સ્નાન પણ શરીરના રાગાના નાશ કરનાર છે, એમ ( ૩-૭-૧-૭માં) કહ્યું છે; હૃદયના રાગમાં હિમાલયની નદીના જલથી ઉપચાર કરવા ( એમ ૬-૨૪-૧-૩ માં કહ્યું છે ); પાણી એ સ` રાગાનું ઔષધ છે એમ (૬-૯૨ ૩ માં) કહેવાયું છે; વનસ્પતિઓને અને પતના વાયુ આરેાગ્યનું સાધન છે ( એમ ૧-૧૨--૭-૪ માં કહેલું છે); વાયુ એ ઔષધરૂપ છે એમ (૪-૧૨-૨-૩ માં) કહેલું છે; આરાગ્ય વન પણ (૨-૧૦, ૧-૮માં) મળે છે અને લીબતાના નાશ કરવાના ઉપાય પણ (૬-૧૩૮, ૧-૫ ઔષધાના વિષયમાં પણ અર્થ વેદ આમ કહે છેઃ · નક્તરામા, કૃષ્ણા, આસિની તથા બ્રહ્મસ'જ્ઞક ઔષધી કલાસ નામનેા કાઢ અને પળિયાંના નાશ કરે છે (એમ ૧-૨૩-૧-૪માં કહ્યું છે); સુપર્ણા, સાસુરી, સરૂપા તથા શ્યામા આદિ ઔષધીએ! ત્વયારેાગને મટાડે છે ( જુએ ૧–૨૪– ૧-૪); રાડા ઉપર મળતી અમુક ઔષધી અતિસાર, અતિમૂત્રના રાગ તથા નાડીત્રણ આદિતેા નાશ કરનાર હાય છે (જીએ ર્-૩–૧–૬); પૃષ્ણુિપણી નાના સમેરવા ગર્ભના નાશ કરનાર, રક્તવિકારના ઉપાયરૂપ અને શરીરની વૃદ્ધિ કરનારા છે (જીએ ૨-૨૫-૧-૪ ); હરિણનું શિંગડુ અને તેનું ચામડું ક્ષય, કાઢ તથા અપસ્માર આદિ રાગાને નાશ કરનાર છે ( જુએ! ૩-૭–૧–૩); સેંકડા સામર્થ્ય વાળા દૂર્વા લાંખું આયુષ કરનાર; તેમ જ અનેક રાગેાનેા નાશ કરનારી છે (જીએ ૩–૧૧–૧–૮ ); વૃષા, શુષ્મા આદિ ઔષધી દૃષ્ય હાઈ વીવક છે ( જીએ ૪-૪–૧–૮ ); રાહિણી નામની ઔષધી ભાંગેલુ સાંધે છે અને ક્ષતના પ્રતીકારરૂપ છે ( જીએ ૪-૧૨-૧--૭); સહદેવ અને અપામાગ અધેડા, તરશ, ભૂખ, ઇંદ્રિય આદિમાં ગયેલા અનેક રેગાના, કૃત્યોને તથા શત્રુ આદિના નાશ કરનાર છે, એમ તેના મહિમાનું વર્ણન છે ( જીએ ૪-૧૭-૧-૮; ૪૧૮-૧-૮; ૪-૧૯-૧-૮ ); અપામાર્ગ --અધેડા એ પાપને દૂર કરનાર અને માઠું તથા ક્રાંતને સા કરનાર છે (જીએ ૭૬૭-૧-૩ ); ‘ સિલાચી ’ નામની ઔષધીના મહિમાનું ગાન (૫-૫-૧-૯ માં ) મળે છે; ‘ કઠ ' નામની ઔષત્રી તમ-વરના; યમ–ક્ષયને તથા કાઢ વગેરેના નાશ કરનારી છે (જુઓ ૫-૪-૧-૧૦ ); એક ઔષધીનુ વન પણ (૬-૫-૧-૩માં) છે; એ કનેા ધૂપ તમ–વરતા નાશ કરનાર છે, તે તે કઠ સĆરાગનું ઔષધ છે; યાતુધાન રાક્ષસે। તથા તમ–જ્વરને પણ નાશ કરનાર છે, એવા તેને મહિમા (૧૯-૧૯-૧-૧૦ માં ) કો ઇં; આશરીક, વિશરીક, પૃષ્ઠિકા, વિશ્વસાર અને તકમ - માં) જોવામાં આવે છે; ઇત્યાદિ વિષયે! અથ-જ્વરમાં જગિડ' નામના ઔષધનેા ઉપયાગ વેદમાં મળે છે. કરવા કહેલ છે; ( જુએ ૫, ૨૨, ૧-૨૪) વળી
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy