SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ માલગ્રહ-ચિકિત્સિત-અધ્યાય ૪ થા AAAAA ભાગે લઈ તેને અધકચરાં કરી ઉકાળી સ્વાથ કરીને તે ક્વાથના રેવતીના વળગાડવાળા ખાળકની ઉપર સિચન માટે ઉપયાગ કરવા. ૨૧ રેવતીના વળગાડમાં કરવાનું અભ્યંગ पलङ्कषा सर्जरसः कुष्ठं गिरिकदम्बकः । देवदारु समञ्जिष्ठं सुरा तैलं सुवर्चिका ॥ २२ ॥ नलदं तुम्बरु त्वक् च समभागानि कारयेत् । તેન પાત્રમખ્યન્ય તતા સંપદ્યતે સુણી॥ રરૂ ॥ પલકષા-ગૂગળ, રાળ, કઠ, પહાડી કદંબ, દેવદાર, મજીઠે, મદિરા, તલનું... તેલ, સુચિ કા–સાજીખારના એક ભેદ, નલદ–કાળા વાળાનું મૂળ, તુંખરુ−નેપાલી ધાણા કે તેજખલ અને તજ-એટલાને સમાન ભાગે લઈ અધકચરાં કરી તેઓનુ પુખ્વ તેલ અનાવી શરીર પર તેનાથી માલીસ કરવાથી રેવતીના વળગાડવાળુ ખાળક સુખી થાય છે. ૨૨,૨૩ | રેવતીના વળગાડમાં હિતકારી ઔષધ-પકવ ક્ષીરપાત अश्वकर्णस्य पुष्पाणि धातक्यास्तिन्दुकस्य च । મસ્ય ચ પુષ્પાળિ ટ્રાહિમસ્ય ધવણ્ય = રજી स्वक्क्षीरी मधुकं चैव क्षीरेण सह पाचयेत् । ततो मात्रां पिबेद्वालस्ततः संपद्यते सुखी ॥ २५ ॥ અશ્વકણુ –ગ ભાંડનાં પુષ્પા, ધાવડીનાં ફૂલ, ટિ’ખરુનાં ફૂલ, અર્જુન-સાદડનાં ફૂલ, દાડિમનાં ફૂલ, ધાવનાં ફૂલ, વાંસકપૂર અને જેઠીમધ-એટલાં દ્રવ્યેાને સમાન ભાગે લઈ અધકચરાં ફૂટી નાખી દૂધની સાથે પકવવાં. પછી એ દૂધને ચેાગ્ય માત્રામાં જે ખાળક પીમે, તે રેવતી–ગ્રહની પીડામાંથી છૂટી જઈ સુખી થાય છે. ઉપયક્ત ઔષધપકવ શ્રુતના સેવનથી થતા ફાયદા एतेष्वेव घृतं पक्कमतीसारमरोचकम् । इन्ति तृष्णाऽरुचिच्छर्दीः शर्करामधुसंयुतम् ॥२६ ઉપર દર્શાવેલ ઔષધદ્રવ્યામાં જ ઘી ૪૬૯ AA પકવ્યું હાય અને પછી તેમાં સાકર તથા મધ મિશ્ર કરી તેને જો સેવ્યું હાય તા તે ઘી પણુ ઝાડાના રાગના, અરોચકના, વધુ પડતી તરસના તથા અરુચિના નાશ કરે છે. ૨૬ રેવતીના વળગાડ દૂર કરનાર ખાસ પ્રયોગ उलूकगृधरोमाणि कट्वला बूस्तथाऽजटी । यवाः श्वेता घृतं गव्यं पेयोऽयं रेवतीनुदे ॥२७॥ | ઘુવડનાં તથા ગીધનાં રૂવાટાં, કડવી તુખડી, ભેાંય આમલી તથા ધેાળા જવએટલાં દ્રબ્યાને સમાન ભાગે લઈ તેને એકી સાથે ફૂટી નાખી તેનું ચૂર્ણુ કરીને ગાયના ઘીમાં મિશ્ર કરી એ ઔષધયાગને રેવતીગ્રહની પીડા મટાડવા માટે પીવા જોઈ એ. રેવતી-ગ્રહના ઉપદ્રવાને શમાવનાર ઔષધધારણ યાગ વાæિૌ ોમાં પુત્રજ્ઞીવવિ(ત્ર)ૌ । તેમાં તુ સ્વચં પાછો માતા ધાત્રી ચ ધાāત્ ર૮ उपद्रवश्च शमयेवा स्वैः स्वैश्चिकित्सितैः । नक्षत्रे चास्य रेवत्यां पुष्टिकर्माणि कारयेत् ॥२९॥ વરુણ-વાયવરણા, એય લી'ખડા–લી'ખડી તથા ખકાન લીખડા, પુત્રજીવક જીયાપેાતા અને ચિત્રક-એટલાંની છાલને જે ખાળક તથા તે બાળકને ધવડાવતી ધાવમાતા જો ધારણ કરે, તે રેવતી-ગ્રહના વળગાડથી થયેલા ઉપદ્રવાને તેને જોતાં જ તે શમાવે છે; તેમ જ એ ઔષધધારણની સાથે તે તે રેવતી-ગ્રહનિવારક ચિકિત્સાએનું પણ તે ખાળકે સેવન કરવું; તેમ જ રેવતી નક્ષત્રમાં તે ખાળકના સંબંધી પુષ્ટિકર્મો પણ કરાવવાં જોઈ એ. ૨૮,૨૯ વિવરણ : અહી. છેલ્લે જે પુષ્ટિકમાં કરવાનાં કહ્યાં છે, તે અને રેવતી—ગ્રહની ખીજી ચિકિત્સા પશુ સુશ્રુતના ઉત્તરતંત્રના ૩૧ મા અધ્યાયમાં વિસ્તારથી દર્શાવેલ છે, તે ત્યાં જોવી. ૨૮–૨૯ ખાલગ્રહ-પૂતનાની ચિકિત્સા अतश्वोर्ध्व प्रवक्ष्यामि पूतनायाश्चिकित्सितम् । થતુાં પૂર્વમૈપડ્યું તચ સર્વે પ્રવાચેત્ ॥ રૂ॰ II
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy