SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ www. ઔષધલેષજેન્દ્રિય-અધ્યાય ૧ લા શુભ ફલદાયક સ્વપ્ના यद्यदेव द्विजादीनां स्वप्ने शीतकृशात्मनाम् ॥२७ मलिनाम्बरपुष्पाणां दर्शनं न प्रशस्यते । तेषामेव तु हृष्टानां शुद्धपुष्पाम्बरात्मनाम् ॥२८॥ दर्शनं शस्यते स्वप्ने तैश्च संभाषणं शुभम् । प्रासादवृक्षशैलांश्च हस्तिगोवृषपुरुषान् ॥ २९ ॥ अधिरोहन्ति स्वप्ने तेषां स्वस्त्ययनं कृतम् । सूर्य सोमाग्निविप्राणां नृणां पुण्यकृतां गवाम् ॥३० मत्स्यामिषस्य चाषस्य दर्शनं पुण्यमुच्यते । शुक्लपुष्पादर्शच्छत्रग्रहणं तोयलङ्घनम् ॥ ३१ ॥ स्वरक्तदर्शनं चैव सुरापानं च शस्यते । गवाश्वरथानं च यानं पूर्वोत्तरेण च ॥३२॥ रोदनं पतितोत्थानं रिपूणां निग्रहस्तथा । पङ्ककूपगुहाभ्यश्च समुत्तारोऽध्वनस्तथा ॥ ३३॥ एवंविधानि चान्यानि सिद्धये मुनयोऽब्रुवन् । શીતલ તથા કૃશ શરીરવાળા જે દરદીને બ્રાહ્મણ વગેરેનું તથા મેલાં વસ્ત્ર કે પુષ્પાનું દર્શન થાય તે પ્રશંસાપાત્ર નથી. પરંતુ એ જ બ્રાહ્મણ વગેરે હર્ષ પામેલા કે પ્રસન્ન થયેલા હાય અને શુદ્ધ પુષ્પા તથા વસ્ત્રાને તેઓએ જો ધારણ કર્યા... હાય તે સ્વપ્નમાં એવાં શુદ્ધ પુષ્પા તથા વસ્ત્રાને ધારણ કરેલાઓનુ દન અને તેવાઓની સાથે સ્વપ્નમાં સંભાષણ કે વાતચીત કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય તા તે ઉત્તમ કલ્યાણકારી હાઈ વખણાય છે—લદાયી થાય છે. વળી સ્વપ્નમાં ઊંચા મહેલ, વૃક્ષા, પહાડો, જેઆ હાથીઓ, બળદો તથા માણસાની ઉપર ચઢે કે સવારી કરે, તા તેઓને તે સ્વસ્તિઅયન-કલ્યાણનું આશ્રયસ્થાન અને છે. તેમ જ સ્વપ્નમાં સૂર્ય, ચન્દ્ર, અગ્નિ, બ્રાહ્મણ, પુણ્યશાળી માણસા, માછલાનું માંસ કે ચાષપક્ષીનું જો દન થાય તે તે પુણ્ય કારક અથવા પવિત્ર કહેવાય છે. વળી સ્વપ્નમાં ધેાળાં પુષ્પ, દર્પણુ તથા છત્ર ગ્રહણ કરાય, પાણી ઓળંગાય કે તરી જવાય, પેાતાની ઉપર રક્ત-રાગી કે પ્રેમી માણસનું ४४५ w દન થાય અથવા મદિરાનું પાન કરાય તે તે ઉત્તમ ગણાય છે. લદાયી થાય છે. વળી સ્વસમાં બળદ, ઘેાડા કે થપર સવારી કરાય, પૂર્વ કે ઉત્તરદિશા તરફ પ્રયાણ કરાય, ાદન કે રડવુ' થાય, પડી જઈ ઊભા થઈ જવાય, શત્રુઓને જે કબજે કરાય કે શિક્ષા કરવામાં આવે; કીચડ, કૂવા કે ગુફાઆમાંથી બહાર નીકળાય તેમ જ કોઈ માર્ગ ઉપરથી પસાર થઈ જવાય કે રસ્તા એળગીં જવાય એવાં એવાં સ્વસો કે ખીજા' એવા પ્રકારનાં સ્વસો દેખાય, તે સિદ્ધિ માટે કે અમુક ઇષ્ટ ફૂલની પ્રાપ્તિ માટે થાય છે, એમ મુનિએએ કહ્યું છે. ૨૭-૩૩ ઉપર્યુક્ત ઉત્તમ સ્વોથી થતા લાભ अदारुणत्वं रोगाणां वैद्यभैषज्यसंभवम् । વ્રુત્તિર્ણમાનુલ્લં ચ સä ધર્મશ્ર સૂતચે રૂકા ઉપર કહેલ શુભ સ્વો દેખાય તા તેથી રાગે! ભયકર નીવડતા નથી—શાંત થાય છે; તેમ જ ઉત્તમ વૈદ્ય તથા ઔષધ પણ મળી રહેવાં સભવે છે; ( રાગી કે અરાગીમાં) ધીરજ પ્રાપ્ત થાય છે. માણસના જીવનમાં બધી અનુકૂલતા થઈ રહે છે. સત્ત્વ-માનસિક મળ પ્રાપ્ત થાય છે, ધમ થઈ શકે છે અને સ`પત્તિ પણ મળી રહે છે. ૩૪ વિવરણું : ચરકે ઇંદ્રિયસ્થાનના પાંચમા અધ્યાયમાં શુભ ફળ આપનાર સ્વગ્ન સંબંધે આમ કહ્યું છે : ' દદ: પ્રથમરાત્રે ય: સ્વપ્નઃ સોડવાથી મવેત્ । न स्वपेद्यः पुनर्दष्ट्वा स सद्यः स्यान्महाफलः ॥ अकल्यामपि स्वप्नं दष्ट्वा तत्रैव यः पुनः । पश्येत्सौम्यं शुभा ાર તસ્ય વિદ્યાન્નુમ જ્ન્મ-જે સ્વપ્ન પહેલી રાત્રે દેખાય તેનું ફળ આછું મળે છે; અને જે શુભ સ્વપ્ન જોયા પછી માસ કરી સૂવે નહિં એટલે કે ઊંઘી ન જાય, તે! તેનુ... એ શુભ સ્વપ્ર મહાન ફળદાયી થાય છે; વળી ને કાઈ અકલ્યાણુકારી કે અશુભ સ્વપ્ન દેખાય પછી ફરી નિદ્રાવશ થતાં તેમાં તે તેમાં જે ખીજું શુભકારક સૌમ્ય / સ્વપ્ન દેખાય તે તેનુ શુભ ફળ જવું.' |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy