SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ? વખતે બધીયે ઇંદ્રયાન્ત બધાય વિષયાનું જ્ઞાન થતું જ નથી; કેમ કે મન એક જ હેાવાથી તે તે આત્મા જે જે વિષયનું જ્ઞાન કરવા ઇચ્છે છે, ત્યાં ત્યાં તે એક જ હેાઈ તે તેની સાથે જોડાયેલા હાઈ માત્ર તે તે એક એક જ ઈંદ્રેયના એક એક વિષયનું જ આત્માને જ્ઞાન કરાવે છે. અ વા જ આશયથી વૈશેષિક દનમાં પણ કહેવામાં આવ્યું છે કે, आत्मेन्द्रियार्थसन्निकर्षे ज्ञानस्य भावश्चाभावश्च मनसो ચિમ્ । ’– માત્માનેા મન સહિત અને ઇંદ્રય સહિત વિષય સાથે જ્યારે સનિક એટલે સબંધ થાય છે ત્યારે જ આત્માને તે તે ઇંદ્રિયના વિષયનું જ્ઞાન થાય છે અને મનને જો આત્મા સાથે સબંધ ન હોય તેા આત્માને કાઈ પણ ઈંદ્રિયના વિષયનું જ્ઞાન થતું નથી, એ જ મનના હેવાપણાનું લક્ષ છે–તે ઉપરથી જ મનનું અસ્તિત્વ સાબિત થાય છે. વળી પ્રત્યેક શરીરમાં મન એક જ હાય છે અને તે પણ અણુ જેવું, સૂક્ષ્મ કરતાં પણ સક્ષમ હોય છે. અણુપણું તથા એકણું એ એ મનના ગુણા છે; કેમ કે મન ને અનેક હાય તથા મહત્ પરિમાણુ હેય તે। આત્માને એકીવખતે બધીયે ઇન્ડિયાના બધાયે વિષયાનું જ્ઞાન થવા માંડે, પણ તેમ થતું નથી, તેથી જ સાબિત થાય છે કે બધાં યે પ્ર ણીમાં મન એક જ અને તે સૂક્ષ્મમાં સક્ષમ હોઈ અણુપરિમાણુ છે. આવા જ આશયથી ચરકે સૂત્રસ્થાનના ૮ મા અધ્યાયમાં પણ કહ્યું છે કે ‘ન ચાનેય નાબ્વે વામનેğ પ્રવર્તકે’–મનમાં અનેકપણું નથી પણ એકપણું જ છે અને તે અણુપરિમાણુ હાઈ સૂક્ષ્મ કરતાં પણ સુમ છે, તેથી તે એક વખતે અનેક ઇંદ્રિયાના અનેક વિષયમાં પ્રવૃત્તિ કરતું નથી. ' આવે। જ અભિપ્રાય વૈશેષિક દનમાં પણ જણાવ્યા છે. કે ' પ્રયત્નાયૌવદ્યાજ્ઞાનાયૌવદ્યાચત્ત્વમ્ '–એક વખતે મનના વિષયગ્રહણ માટે પ્રયત્ન હતેા નથી અને તે જ કારણે અત્માને એકીવખતે બધી ઇંદ્રિયાના બધા કે વિષયાનું જ્ઞાન થતું નથી. તે ઉપરથી સાબિત થાય છે કે મનમાં એકપણું છે એટલે કે પ્રત્યેક પ્રાણીના શરીરમાં (જુદું જુદું) મન એક જ હું ય છે. અને ‘મુળજીથાસ્થિ તાનિ’-આકાશાદિ પાંચે મહાભૂત એક એક ૩૯૩ ગુણની વૃદ્ધિથી સ્થિતિ કરી રહ્યાં છે; એટલે કે આકાશમાં કેવળ એક શબ્દરૂપ જ ગુણ છે અને તે પછી વાયુમાં શબ્દ તથા સ્પર્શ ખે ગુણા રહેલા હાઈતે વાયુમાં શબ્દ ઉપરાંત સ્પર્શી ગુણ ધ્યેા છે; તે પછીના અગ્નિમાં શબ્દ. સ્પર્શી અને રૂપ એ ત્રણુ ગુણા હાઈ ને ત્રીજો એક રૂપ ગુણુ વધેલા છે. તે પછીના જળમાં શબ્દ, સ્પર્શી, રૂપ તથા ૨૫-એ ચાર ગુણા રહેલા હેઈ એક રસ ગુણુ વધેલા છે અને તે પછીની પૃથ્વીમાં શબ્દ, સ્પર્શી, રૂપ, રસ અને ગંધ એ પાંચ ગુણેા રહ્યા છે; તેથી તેમાં ચાર ગુણેા ઉપરાંત એક ગુણુ વધ્યો છે. આવા જ આશયથી ચરકે શારીરના ૧ લા અધ્યાયમાં કહ્યુ છે કે, ‘હાભૂતાનિ હં વાયુરસિર,પ: ક્ષિતિસ્તથા । शब्दः स्पर्शश्च रूपं च રસોનપજ્જ સદ્ગુળઃ || તેત્રામેળુનઃ પૂર્વે ગુળવૃદ્ધિઃ परंपरे । पूर्वः पूर्वगुणश्चैत्र क्रनशो गुणिषु स्मृतः ॥ આકાશ, વાયુ, અગ્નિ, જળ, તથા પૃથ્વી એ પાંચ મહાભૂતા કહેવાય છે; તેમ જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગધ-એ પાંચ તે મહાભૂતાના ગુણા કહેવાય છે. તે મહાભૂતાના પહેલા એક એક ગુગુ, પછી પછીનાં તે તે ભૂતેમાં અનુક્રમે વધેલા હાય છે; જેમ કે આકાશમાં એક શબ્દ જ ગુણ છે; અને તે પછીના વાયુમાં શબ્દ ઉપરાંત સ્પર્શી ગુણુ વધેલે હાઈ એ ગુણેા છે. તે પછીના ત્રીજા અગ્નિમાં શબ્દ, સ્પર્શી તથા રૂપ એ ત્રણ ગુણા હેઈને રૂપગુણ્ વધેલે છે. તે પછીના જળમાં શબ્દ, સ્પર્શી, રૂપ તથા રસ .એ ચાર ગુ! હેઈને એક રસગુણ વધેલા છે અને છેલ્લી પૃથ્વીમાં શબ્દ સ્પ, રૂપ, રસ તથા ગધ એ પાંચ ગુણા હેઈ તે છેલ્લા એક ગ ગુણ વધેલા ગણાય છે. વળી ચરકે સૂત્રસ્થાનના ૧ લા અધ્યાયમાં દ્રવ્યા તથા તેમનું લક્ષણ આમ કહેલ છે યંત્રાશ્રિતાઃ ધર્મમુળા: હારા સમત્રાયિ યત્ ।' ક તથા ગુણેા જેમાં આશ્રય કરી રહ્યા છે, અને જે (ગુણ-કર્મનું) સમવાયી કારણ હાય તે દ્રવ્ય કહેવાય છે. એ જ પ્રમાણે વૈશેષિક દર્શીનમાં પણ દ્રવ્યનું લક્ષણ આ પ્રમાણે કહ્યુ છે કે, ‘નિયાવત્ શુળવજ્ઞમત્રયિ હાળ દ્રવ્યમ્ । જે ક્રિયાવાન તથા ગુણવાન હાઈ એ ક્રિયા તથા |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy