SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માત પ્રાચીન વૈદ્યકથામાં મળે જ છે. હાલમાં મળતા આયુર્વેદીય ગ્ર ંથામાંથી અશ્વિનીકુમાર, ઇંદ્ર, ભરદ્વાજ વગેરે તા પરમશ્રેષ્ઠ આચાર્યા તરીકે ઓળખાય છે, અને તેઓની પર પરાએ આ આયુર્વેદ સ'પ્રદાય ખૂબ ફેલાયા છે, એમ પણ જણાય છે. અશ્વિનીકુમારા તથા ઇંદ્ર વગેરેનું વૈદ્યપણું તો વેદમાં પણ વષઁવવામાં આવ્યું છે; આથી આ આયુર્વેદસ પ્રદાય પરપરાને લીધે ભારતને જ્ઞાનપ્રવાહ અતિ ઉન્નત અવસ્થામાં છે; તેથી ધણા અતિશય પ્રાચીન ભારતના સમયથી માંડીને જ વૈશ્વિક વિજ્ઞાનરૂપ એક મેાટા પતમાંથી ઝર્યા કરતા આયુર્વેદીય જ્ઞાનપ્રવાહ તે તે આચાર્યાંના વિચારારૂપ ધારાઓથી પુષ્ટ થઈ તે ધણા સમય સુધી ધણા દેશેા પંત ફેલાયા કર્યા છે. એ ભારતીય જ્ઞાનપ્રવાહ વાંસના અંકુરાની પેઠે ધ્રુવળ ઉપરછલ્લા જ રહ્યો હતા; પરંતુ અનેક પ્રદેશના ધણા આચાર્યાંના સંપર્ક પામતાં ચારે બાજુ ફેલાઈ ગયા હતા એમ જણાય છે. | ૨૩ કાળે ભારતની બહારના બાહ્યીક દેશમાંથી ભૈષજ્ય વિદ્યાના અભ્યાસ કરવા માટે આવ્યા હતા અને દિવેાદાસનેા શિષ્ય બની તેની પાસે આયુર્વેદવિદ્યા ભણ્યા હતા, એમ તે કાંકાયન દિવાદાસના શિષ્ય હતા, છતાં આયુવે` વિદ્યામાં તે અતિશય પ્રવીણુ બન્યા હતા, તેથી જ તેના સમયના ભારતીય પૂર્વાચાયેનાએ પણ તેના મતને પોતપેાતાની સંહિતામાં નિર્દેશ કરી બતાવ્યા છે, તે ઉપરથી તે પૂર્વાચાર્યાંના એ કાંકાયન સાથે પણ પરસ્પર પરિચય હતા, એમ સ્પષ્ટ થાય છે. એ રીતે ધ્રુવળ કાંકાયન જ દિવાદાસને શિષ્ય હતા એવું નથી, પણ ઔપધેનવ, વૈતરણ, ઔરભ, પૌષ્કલાવત, કરવી, ગાપુરરક્ષિત અને ભાજ વગેરે પણ તે કાળે દિવેાદાસના શિષ્યા તરીકે હતા, એમ સુશ્રુતના લેખ ઉપરથી જણાય છે. · આયેાધર ’ નામક પાલી ગ્રંથમાં બુદ્ધનાં પૂર્વજન્મકૃત શુદ્ધ કર્મોના ઉલ્લેખ સાથે ભૂતકાળના વૈદ્ય–આચાય તરીકે ધન્વંતરિ હતા અને તેમની સાથે તેમના સહાધ્યાયી તરીકે ભાજ તથા વૈતરણું પણુ હતા, એમ દર્શાવ્યું છે તે ઉપરથી બુદ્ધદેવ આદિને પણ તે ધન્વંતરિ આદિની સાથે પરિચય હતા જ, એમ ખાતરી કરાવે છે; એમ જોતાં તે ઔપધેનવ આદિ પૂર્વકાળના આચાર્યાં નામ વગેરેની સમાનતા છતાં જુદા જુદા દેશના હતા, એમ જણાય છે. પૌકલાવત, કરવી, ઔરભ્ર આદિ | આચાર્યો વિષેને વિતક ‘ કાંકાયન ’ નામના ( વિદેશીય ) વૈદ્ય સુશ્રુતને સહાધ્યાયી હતા, એમ (ટીકાકાર ) લ્હેણું દર્શાવ્યું છે, ‘ વાલ્હીમિત્રમ્ ' ‘ વાઢ઼ીમિત્રનાં વ: ' ‘ કાંકાયન ’એ ખરેખર ખાલીક દેશના વૈદ્ય જ હતા અને તે ખાલીકના વૈદ્યોમાં શ્રેષ્ઠ ગણાતા હતા, એમ આત્રેયે તેને બાલીક દેશના ઉત્તમ વૈદ્ય તરીકે દર્શાવેલા દેખાય છે. મારીચ કાશ્યપે પણ તે કાંકાયનના મતને તેના નામેાચાર સાથે ગ્રહણ કરી દર્શાવેલ છે, તે ઉપરથી એ કાંકાયન પણ તેના સમયના વિદ્વાનેામાં વિશેષ જાણીતા હાઈ ખાલીક દેશના વતની તરીકે ખૂબ પ્રાચીન હોય એમ દેખાય છે. ખાલીક દેશના વૈદ્યોમાં તે કાંકાયન મુખ્ય હતા અને દવાદાસના શિષ્ય તરીકે લેાકા તેને આળખતા હતા. વળી તેના સમયમાં કેવળ ભારત દેશમાં જ ભારતીય ભૈષજ્યવિદ્યાતા પ્રચાર હતા, એટલું જ નહિ, પણ ભારત દેશની બહાર પણ આદર્શીરૂપ ભૈષજ્યવિદ્યા ફેલાઈ હતી; ભારતમાં બહારના પ્રદેશામાંથી ભષજ્યવિદ્યાના અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીએ આવતા એમ પણુ જણુાય છે. એ રીતે કાંકાયન પણ તે પૂર્વાંકાળના લેાકા પિતાના, માતાના, આચાર્યના, ગાત્રના, દેશના કે ગુણુકથન ઉપરથી નામાંકિત થતા હતા. તે મુજબ ‘ પૌકલાવત ’શબ્દ પણ અમુક દેશને કે તે નામની વ્યક્તિને સૂચવે છે. પરંતુ ‘ પુષ્કલાવત' એ નામે અમુક કોઇ વ્યક્તિ ભારતીય ઇતિહાસમાં હેાય એમ જાણવા મળતું નથી; કિંતુ ' પુષ્કલાવત’ નામના કાઈ પ્રદેશ હોય તેવું સમર્થન મળે છે. તે ઉપરથી બનેલું - પૌષ્કલાવત્ ’ ‘ પુછાવતવેરો મનઃ ' પુષ્કલાવત નામના દેશમાં જે ઉત્પન્ન થયા હોય તે પીછાવત એ નામે ઓળખાયા છે. વળી પૌષ્કલાવત' નામના એક દેશ આ કારણે તે નામે પ્રસિદ્ધ થયા છે, ‘મરતપુત્રેન -
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy