________________
ઉપાદ્ઘાત
૨૦૫
ww
ઈરાન, ભારત આદિ પૂર્વના દેશામાં આવીને ભારતીય વિદ્યાને પરાક્ષ અથવા પરંપરાગત પાશ્ચાત્ય દેશામાં લઈ જવામાં કડીરૂપ ખીન્ન પણ કેટલાક ગ્રીક વિદ્યાના પૂર્વકાળના અતિહાસિક વૃત્તાંતેમાં ગુપ્તપણે છૂપાઈ ને રહ્યા છે, તેવાં પ્રમાણા નાશ પામ્યાં હાવાથી તેની સ્પષ્ટતા જણાતી નથી.
ઘણાંયે ખીજા પ્રમાણેા દ્વારા જણાય છે કે, ઉપરથી જણાય છે. ઍલેકઝાન્ડરના ભારતગમન પહેલાં પણ ભારતીય વિદ્વાનાનું ગ્રીસ દેશમાં ગમન થયું હતું અને ભારતીય વિદ્વાનેાએ ગ્રીસ ભાષાનું વિજ્ઞાન મેળવ્યું હતું તેમ જ ગ્રીસદેશના વિદ્વાનેા કરતાં પણ ભારતીય લેકેાના વિચારાનું ગૌરવ પણ સ્પષ્ટ જણાય છે.
ઍલેકઝાન્ડર દ્વારા ભારતીય જ્ઞાન પ્રકાશના પ્રસાર
‘હિપેાક્રિસ ’ની પહેલાંના સમયમાં જ નહિ, પણ પછી ભારતીય વ્યવહારા જેવા માટે ‘વિમેરસ ’નામના એક વિદ્વાન ભારતમાં આવ્યા હતા. તેણે પણ ભારતીય સભ્યતા જોઈ તે તેના અભ્યાસ કર્યો હતેા; તેમ જ એની પહેલાં પણ ખીજા કેટલાક ગ્રીસ દેશના લેાકેા ભારતીય સભ્યતાના અભ્યાસ કરવા ભારતમાં આવ્યા હોવા જોઈએ. એમ પૂર્ણાંમાંથી અને ભારતની સમીપ- | માં રહેલા બીજા પણ યવનેાએ ભારતમાં આવીને કેટલીક ભારતીય સભ્યતાઓને શીખી લઈ પોતાના દેશમાં દાખલ કરેલી હોવી જોઈ એ, એમ સભવે છે.
ભારતીય વિદ્વાનાનું ગ્રીસગમન કેવળ ગ્રીસ દેશના જ લેાકેા ભારતમાં આવતા હતા, એમ ન હતું પણ ભારતના વિદ્વાનેા અને વૈદ્યો પણ પશ્ચિમના–શ્રીસ વગેરે દેશામાં જતા હતા, ત્યાંથી કંઈ કંઈ લાવતા હતા, ત્યાં કંઈ કંઈ મેાકલતા હતા, ત્યાંની રીતભાતના આદરસત્કાર કરતા હતા અને ત્યાં જઈ ઉપદેશ વગેરે પણ આપતા હતા, એમ પૂર્વકાળના ઇતિહાસ વગેરે વૃત્તાંતેામાં જાણવા મળે છે, ઈસવી સન પૂર્વે ૩૩૦ના સમયમાં થયેલ પ્રસિદ્ધ ગવૈયા એરિસ્ટોટલના શિષ્ય અરિસ્ટાકસેન નામે થઈ ગયા. તેના લેખ ઉપરથી આમ જણાય છે કે ગ્રીસની રાજધાની * ઍથેન્સ 'માં રહેતા · સેક્રેટિસ” નામના પ્રસિદ્ધ દાનિકની સાથે મનુષ્યના આત્માના વિષયમાં તેના સિદ્ધાંતને હાંસીરૂપે જણાવતા કાઈક ભારતીય વિદ્વાનનું પરસ્પર આધ્યાત્મિક સ ંભાષણ થયું હતું એમ જાણવામાં આવ્યું છે; અને · એયુસેબિયસ ' નામના એક વિદ્વાને પણ તેના સંવાદને ઉલ્લેખ કર્યાં છે. તે ઉપરથી ઇસવી સન પૂર્વે ચોથી શતાબ્દીની પહેલાં પણ ભારતીય વિદ્વાનને યવનલેાકેાની સાથે પરિચય થયા હતા, એમ એચ. જી. રૉલિન્સનના લેખ
જે દેશ ખરેખર પેાતાની ઉન્નતિ ઇચ્છે છે, તે દેશ એના એ કાળમાં વિદ્યા આદિથી ખીજા જે દેશા સમૃદ્ધ થયા હોય તેનું પણ અવલેાકન કરે છે. અને પોતાનું ગૌરવ સ્થાપવા માટે તેએનાં જુદાં જુદાં વિજ્ઞાનાને પેાતાને ત્યાં પ્રચલિત કરવા પ્રયત્ન પણ કરે છે. વળી ખીન્ન દેશની જે વિદ્યા સારી રીતે ઉન્નતિ પામી હોય, તેનેા ઉત્તમ યશ જે ફેલાયા હાય તેના પરિચય, તેની ભાષાનું વિજ્ઞાન, પ્રયાગાના અનુભવની સફળતા અને તે પછી તેના તરફની શ્રદ્ધા તથા વિશ્વાસને વધારવા માટે તે દેશના ગ્રંથા પણ ગ્રહણ કરવામાં આવે છે. તે દેશના વિદ્વાનાનું સન્માન કરાય છે અને તેએની પ્રક્રિયા પણ સ્વીકારાય છે. ભારતીય વૈદ્યક વિજ્ઞાન ખૂબ પ્રાચીન કાળથી ઉન્નત પદે રહેલું હતુ. તેને સાંભળવા, જોવા-ભડુવા, વિચારવા અને ઘણા જ આદરપૂર્ણાંક તેને શીખવા માટે ગ્રીક આદિ વિદેશીય વિદ્વાને ભારત દેશમાં આવવા લાગ્યા હતા, તે ખરેખર આશ્ચર્ય જનક નથી. જે દેશ બીજા દેશને જીતી લેવા ઇચ્છતા હેાય તે દેશ, જેના પર ચઢાઈ કરવી હેાય તે દેશનાં બળ, પરાક્રમ, સભ્યતા તથા પરિસ્થિતિને પ્રથમથી જ ખરાખર જોઈ તપાસીને જ તે પછી પેાતાના પગ પહેાળા કરે છે, એ નિયમ પ્રમાણે યવનરાજ ઍલેકઝાન્ડર ભારત દેશ પર ચઢાઈ કરવા તૈયાર થયા હતા, તેની પહેલાં જ ભારત દેશની પરિસ્થિતિ ખરાબર જાણવા માટે તેના અનેક ચતુર યવન અધિકારીઓ અહી આવેલા હેાવા જ જોઈ એ; નજદીકમાં ખીન્ન યવનાએ જ ભારત ઉપરની યવનલેકાની દૃષ્ટિને ઉધાડી પાડી હેાવી જોઈએ. વિજયની ઇચ્છાથી ભારત પર ચઢી આવીને તેના કાઈ પણ પ્રદેશને જીતી લઈ યવનરાજા ઍલેકઝાન્ડર