________________
માંસગુણવિશેષીય-અધ્યાય ૨૧ મા
માંસગુણ—વિશેષીય : અધ્યાય ૨૧ મા अथातो मांसगुणविशेषीयं व्याख्यास्यामः ॥ १ ॥ इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥
વ્યાખ્યાન
હવે અહીથી માંસના ગુણ જેમાં વિશેષ છે, એવા માંસગુણવિશેષીય ’ નામના ચાવીસમા અધ્યાયનું અમે કરીએ છીએ, એમ ભગવાન કશ્યપે જ ખરેખર કહ્યું હતું. ૧,૨ વિવરણ : અર્થાત્ આ સામાન્ય તથા વિશેષ ગુણાનું
આવશે. ૧,૨
અઘ્યાયમાં માંસના વ્યાખ્યાન કરવામાં
માંસના સામાન્ય ગુણા मांसं वृष्यं च बल्यं च मांसं प्राणविवर्धनम् । मांसं पुष्टिकरं वृद्धकृशानां मांसवर्धनम् ॥ ३ ॥
માંસ એ વૃષ્ય હેાઈ વીય વર્ધક, અલપ્રદ, પ્રાણશક્તિને વધારનાર, વૃદ્ધાને તથા કૃશદુખળ લાકોને પણુ પુષ્ટ કરનાર અને
માંસને વધારનાર છે. ૩
ક્ષયરોગીને માંસ પરમ શરણ છે क्षयिणां क्षीणदेहानां मांसमेव परायणम् । न मांस तुल्यमन्यत्त्वारोग्यवीर्यविवर्धनम् ॥ ४ ॥
ક્ષયના રાગી અને જેગ્માનાં શરીર ક્ષીણુ થયાં હોય તેને માંસ જ પરમ શરણુ છે, અને આરેાગ્ય તથા વીર્યને વધારનાર માંસ જેવુ બીજુ કંઈ જ નથી. ૪
|
જેઓનાં વીય ક્ષીણ થયાં હાય તેઓને માંસ વી`વક થાય
नराणां क्षीणशुक्राणां मांसं रेतोभिवर्धनम् । સ્થાનાપિ નારીનાં કુમારાળાં તથૈવ ચ || જે પુરુષાનાં વીય ક્ષીણ થયાં હોય, તેઓના વીય ને માંસ વધારે છે; તેમ જ વાંઝણી સ્ત્રીઓના કામળ માળકાના પણ વીયને માંસ વધારે છે. પ
માંસ વાંઝણીને ગર્ભાધાન કરે गर्भाधानकरं मांसमन्ते पुष्टिकरं तथा । गर्भिणीनां च नारीणां वातप्रशमनं परम् ॥ ६ ॥ માંસ એ ( વાંઝણી સ્ત્રીને પણ) ગર્ભા
૯૭૯
ધાન કરે અને અંતે પુષ્ટિને કરે છે અને સગર્ભા થયેલી સ્ત્રીઓના વાયુનું અત્યંત શમન કરે છે. ૬
સ્ત્રીઆના પ્રસવકાળે માંસ વધુ હિતકર છે स्त्रीणां प्रसवकाले तु मांसमेव परं हितम् । गर्भकाले च बालानां सरसं परमौषधम् ॥ ७॥
સ્ત્રીઓના પ્રસવકાળે પણ માંસના રસ ખરેખર વધુ હિતકર થાય છે; અને ગર્ભ પછીના ( રહ્યા કાળમાં ગર્લ સ્થિત )
ખાળકને પણ માંસનેા રસ સરસ ઉત્તમ ઔષધરૂપ બને છે. ૭
માંસના રસ સને હિતકારી થાય स्त्रीप्रियाणां तथा पुंसां नित्यव्यायामसेविनाम् । क्षणानां यक्ष्मिणां चैव ज्वरक्षीणाश्च ये नराः ॥८ યાત હતાસ્તુ ચે લવાતેવાં માંઘો દિતઃ ।
જે પુરુષાને સ્ત્રી પ્રિય હાય અને તેથી જે પુરુષા કાયમ મૈથુનરૂપ વ્યાયામ સેવવાને ટેવાયેલા હોય; અને તે જ કારણે જે પુરુષા ક્ષીણુ થયા હોય કે ક્ષયરાગી અન્યા હોય; તેમ જ જે પુરુષા જ્વરથી ક્ષીણુ થયા હાય અને વાયુના વિકારથી લગભગ હણાઈ—ભાંગી ગયા હાય, તેવા
લેાકાને માંસરસ હિતકારી થાય છે. ૮ વાયુની અધિકતામાં માંસરસ હિતકર થાય सुसंस्कृतो मांसरसो बिडजीरकहिङ्गभिः ॥ ९॥ स्नेहे सिद्ध पयसा विशेषाद्वातिके स्मृतः ।
|
માંસના જે રસને ખિડલવણુ, જીરું તથા હિંગ વડે સારી રીતે સસ્કારી કર્યાં હાય અથવા જે માંસરસને દૂધથી મિશ્ર કરી સ્નેહ-ઘીમાં સિદ્ધ કર્યો હોય એટલે કે શેકી લીધા હોય, તે માંસરસ, વાયુની અધિકતાવાળાને વિશેષે કરી હિતકારી કહેલ છે. ૯
વાતપિત્ત-ફ્રેંદ્રની અધિકતામાં માંસરસ પીવેા वातपित्तोत्तरे पुंभिः शर्करामधुरीकृतः ॥ १० ॥ स्निग्धो मांसरसः पेयस्तथा रक्तामयार्दितैः ।
વાત-પિત્તની અધિક્ત્તાવાળા ક્રૂ'ક્રૂજ