SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે અને ‘મિરિયન' પાઠ માન્ય કરી મહિત એટલે પુષ્પઆદિથી પૂજાયેલા કરીને પાઠાંતર ઉલ્લેખ કરતાં નથી. ઉપરાંત ચેઈયવંદણ મહાભાસ, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિહઋરણ, દેવવંદન ભાષ્ય વિ.માં પણ સમજાવેલ છે. આચાર દિનકરમાં òીર્તિત એટલે સ્તવાયેલા, વૃત્તિ એટલે નમસ્કાર કરાયેલા અને ‘મતિ' પૂજાયેલા જણાવે છે. વિત્તિય-ન્દ્રિય-મહિલા એ પદ પોતાના નામથી સ્તવાયેલા, મન, વચન, કાયા વડે નમસ્કાર કરાયેલા અને પુષ્પો આદિથી પૂજાયેલા એ અર્થમાં સિદ્ધ થાય છે. ૮૦ ને--(જે તે)-જે આ. નેપ્ પદનો વિશિષ્ટ અર્થ કરે છે. જે પ્રત્યક્ષ છે તે. ૧ ને ૬ પદ-જે એ નીચે દર્શાવેલ વિશેષણોથી વિશિષ્ટ છે તે તોગસ-(સ્રોસ્ય)-લોકના. અહીં વપરાયેલ લોક શબ્દનો અર્થ ‘પ્રાણીલોક' કરે છે. સુર, અસુર આદિરૂપ લોક એ પ્રમાણે કરે છે. તો શબ્દનો અર્થ ‘પ્રાણીવર્ગ’ (પ્રાણી સમૂહ) એ પ્રમાણે કરે છે. આચાર દિનકર કશું જ વિવેચન ન કરતાં ‘લોક' શબ્દ જ વાપરે છે. ૮૨ ઉત્તમા-(ઉત્તમા:)-ઉત્તમ. ‘ત્તમા’ નો અર્થ ત્રણ પ્રકારના તમથી ઉન્મુક્ત થયેલા મિથ્યાત્વમોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્ર મોહનીય ગણાવે છે. ત્તમા નો એક અર્થ ‘પ્રધાન' એ પ્રમાણે કરે છે. તેનું કારણ જણાવતા મિથ્યાત્વ આદિ ‘કર્મ' અને ‘મલ' તે રૂપ કલંકનો અભાવ હોવાથી પ્રધાન બીજા અર્થ ‘તમસ' થી ઉપર ચાલ્યા ગયેલા એ પ્રમાણે કરી સંસ્કૃતમાં ઉત્તમસ ઉપરથી પ્રાકૃતમા ઉત્તમાને સિદ્ધ થયેલ માને છે. ઉત્તમા નો અર્થ જેમનું તમમ્ ઉચ્છિન્ન થયું છે એટલે કે નાશ પામ્યું છે તે ઉત્તમ. ઉત્તમાનો અર્થ પ્રકૃષ્ટ કરે છે. no
SR No.032492
Book TitleJain Dharmma Nam Smaranni Avdharna
Original Sutra AuthorN/A
AuthorManharbala Kantilal Shah
PublisherAntararashtriya Jain Vidya Adhyayan Kendra
Publication Year2008
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy