________________
પાંચમી-છઠ્ઠી-સાતમી ગાથા આ ગાથાઓને પ્રણિધાનગાથાત્રિકરૂપે દર્શાવવામાં આવે છે. પાંચમી ગાથામાં પરમાત્માઓ પ્રસન્ન થાઓ એવી સ્તુતિ છે.
છઠ્ઠી ગાથામાં આરોગ્યની યાચના છે.
સાતમી ગાથામાં ઈષ્ટફળની (મોક્ષપ્રાપ્તિની) સિદ્ધિ માટેની યાચના કરવામાં આવે છે.૨૦
૩.૫ લોગસ્સ સૂત્રનાં પદો, સંપદા તથા અક્ષરો
લોગરસ્સ સૂત્ર એક શ્લોક તથા છ ગાથાના માનવાળું છે. તેમાં ૨૮ પદોમાં, ૨૮ સંપદા છે.૧૬ અને અક્ષરો ૨૫૬ છે તે નીચે મુજબ છે.
પ્રથમ શ્લોકમાં
બીજી ગાથામાં
ત્રીજી ગાથામાં
ચોથી ગાથામાં
પાંચમી ગાથામાં
છઠ્ઠી ગાથામાં
સાતમી ગાથામાં
૩૯
૩૬
૩૫
૪૧
૩૬
૩૭
૨૫૬
એક એવો પણ મત છે કે જે લોગસ્સ સૂત્રના ૨૬૦ અક્ષરો છે એમ જણાવે છે. પરંતુ તે મત દેવવંદનની વિધિનો પ્રથમ સ્તુતિ બાદ લોગસ્સ સૂત્ર બોલાયા પછી બોલાતા સવ્વ લોએ ‘અરિહંત ચેઈયાણં સૂત્રના સવ્વલોએ' એ ચાર અક્ષરોની ગણતરી લોગસ્સ સૂત્ર ભેગી કરે છે.
૩.૬ લોગસ્સસૂત્રના પર્યાયવાચક નામો
નામ
૧. ચઉવીસત્થય
૩૨
(પ્રાકૃત નામો)
૪૪
આધારસ્થાન
સિરિમહાનિસીહસુત્ત
ઉત્તરજઝયણસુત્ત પત્ર ૫૦૮ અ અણુઓગદ્રારસુત્ત, સૂત્ર ૫૯, પત્ર ૪૪ અ
ચેઈયવંદણમહાભાસ ગાથા ૫૩૭, પૃ.૯૮