________________
પ્રણામરૂપ સ્તુતિ સામાÁગમ્ય છે. ગુણોત્કૃતન રૂપ સ્તુતિ સ્વાર્થ અને પરાર્થ, સંપદાની પ્રતિપાદિકા છે. સ્વાર્થ સંપદાથી સંપન્ન વ્યક્તિ પરાર્થને સાધવા
સમર્થ હોય છે. ૩.૧ લોગસ્સ સૂત્ર અંગે સાહિત્ય ૩.૩.૧ લોગસ્સ સૂત્ર અંગે ઉલ્લેખો તથા વિવેચન નીચે દર્શાવેલ પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત
થાય છે. ગ્રંથનું નામ
ગ્રંથકાર ૧. મહાનિસીહસૂત
શ્રી સુધર્માસ્વામી ગણધર ૨. ઉત્તરજઝયણસૂત
શ્રી સુધર્મા સ્વામી ગણધર ૩. ચઉસરણ પઈન્વય
શ્રુત સ્થવિર ૪. નંદિસુત્ત
શ્રી દેવવાચક ૫. આવસ્મયનિષુત્તિ
શ્રી ભદ્રબાહુ સ્વામી ૬. અણુયોગ દ્વારા
શ્રી શ્રુત સ્થવિર ૭. આવસ્મય ચુહિણ
શ્રી જિનદાસ ગણિ મહત્તર ૮. આવસ્મયભાસ
શ્રી ચિરંતનાચાર્ય ૯. આવસ્યયની ચરિભદ્રીય ટીકા શ્રી હરિભદ્રસૂરિ ૧૦. લલિતવિસ્તરા
શ્રી હરિભદ્રસૂરિ ૧૧. ચેઈયવંદણ મહાભારત શ્રી શાંતસૂરિ ૧૨. યોગશાસ્ત્ર વિવરણ
શ્રી હેમચંદ્રસૂરિ ૧૩. દેવવંદન ભાસ્ય
શ્રી દેવેન્દ્રસૂરિ ૧૪. વન્દાવૃત્તિ
શ્રી દેવેન્દ્રસૂરિ ૧૫. આચાર દિનકર
શ્રી વર્ધમાન સૂરિ ૧૬. ધર્મસંગ્રહ
શ્રીમાન વિજય ઉપાધ્યાય અનુવાદ : લોગસ્સ સૂત્રનો અનુવાદ ગુજરાતી, મરાઠી તેમજ હિન્દી ભાષામાં થયેલો જાણવામાં આવ્યો છે તે ઉપરાંત જર્મન અને અંગ્રેજી ભાષામાં પણ તેનો અનુવાદ થયેલો છે.
૪૧