________________
જૈન ધર્મમાં નામ સ્મરણની અવધારણા (લોગસ્સ સૂત્રના આધારે)
જૈનદર્શન પારંગત (એમ.એ.)ની પદવી માટેના અભ્યાસક્રમના ભાગરૂપે પ્રસ્તુત કરવામાં આવેલ લઘુશોધ નિબંધ
માર્ગદર્શક શ્રી ડૉ.પૂર્ણિમાબેન મહેતા ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ
પ્રસ્તુતકર્તા
મનહરબાળા કાંતિલાલ શાહ
આંતરારાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ-૩૮૦૦૧૪
૨૦૦૭-૨૦૦૮