________________
જ્ઞાનનું સૌથી વિશેષ બહુમાન જૈનોએ કરેલું છેઃ અનેક પૂર્વાચાર્યોંએ સરસ્વતીકલ્પની રચના કરી છે. આ પરમશક્તિ ગૌતમસ્વામીને હાજરાહજુર હતા એમ કહેવાય છે. વાદેવી શારદાનું જૈનોએ માનેલું નિરાલુ સ્વરૂપ આ ચિત્રમાં નજરે પડે છે.
c
DUOOOOOOOO
સમસ્ત જીવનમાત્રની એ પ્રેરણા શક્તિ છે, અંધકારને અજવાળનારી આ ભગવતીને જૈનગ્રંથોમાં મેઘા અથવા શ્રુતદેવી તરીકે ઓળખાવી છે : જૈનમૂર્તિકળામાં સરસ્વતીનું આલેખન બીજી સદીથી થયું :
સરસ્વતીબહેન ઠાકોરલાલ શાહ સુરતવાલા
હઃ શાહ ભરતકુમાર હીરાલાલભાઈ પાલેજવાળાના સૌજન્યથી...
(35)