________________
છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉ નામી ગુણધામ, _એ સમ શુભ પાત્ર કો નહિ, નમો નમો ગોયમસ્વામી
(ચાર જ્ઞાનના સ્વામી હતા, પચાસ હજાર શિષ્યોના ગુરુ હતા, સકલ સંઘના પથદર્શક હતા છતાં જેમનો અનુપમ ગુરુવિનય વિશ્વમાં અવિરમરણીય બની ગયો,
પૂ. પ્રશાન્ત મૂર્તિ સૌજન્ય નિધિ આ.શ્રીમદ્ વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર
- પૂ. શાસન પ્રભાવક આ.શ્રી વિજયરત્નભૂષણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન સેવાભાવી મુનિરાજશ્રી
કુલભૂષણ વિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જયનગર ગ્વ. મૂજૈન સંઘ-વાપીના સૌજન્યથી...