________________ ગૌતમસ્વામીની અમ્રપદગિરિની યાત્રા ચિત્રમાં ગીતમા2વામીનું સૂર્યનાં કિરણોના આધારે પર્વત ઉપર આરોહણ અને ગૌતમસ્વામી તાપસોને પારણું કરાવે રાવણમંદોદરીનું ભકિતનુત્ય એ પ્રસંગ આલેખવામાં આવ્યો છે. સુરતના શ્રી ચિંતામણી દેરાસરના લાકડાના કોતરકામના ચિત્ર ઉપરથી / નિજ લધે અષ્ટાપદ ચઢે; કરે તે ભવનો અંત ( વીરવાણી ઈમ સુણી ગૌતમ, ચડીચા દેખત બહુ સંત) Ecc CCC || Gi]S|||||| | | | | | | | કરોડો મંત્રજાપના આરાધક સાધ્વીરના પૂ. શ્રી પદ્મયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી ' સ્વ. નંદલાલ દેવચંદ શેઠના સ્મરણાર્થે હ: શેઠ ચંદ્રકાન્ત નંદલાલ તથા શેઠ મધુબાલા નંદલાલ-કલકત્તા તથા પૂજયશ્રીના અન્ય ભકતગણના સૌજન્યથી...