________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
વરસ બાણું આયુ નિર્મળ પાળી મોક્ષે પધારે. (૩૩)
ગૌતમ નામે
મંગળ માળા વાધે
નવે નિધાન. (૩૪)
ભાવના ફળી
ગોયમ ગુણ ગાતા હર્ષ ઊછળે. (૩૫)
જ્ઞાની ગૌતમ
પાય વંદન કરી કૃતાર્થ થાઉં. (૩૬)
*
તાપસો ને ખીરના પારગા
*
અજોડ તપ અદ્વિતીય વિનય
મુજ મળજો. (૩૭)
માઘ પૂર્ણિમા
બુધ મનોહાર એ
ભક્તિ કાજ. (૩૮)
ટીંટોઈ ગ્રામે
પાસ મુહરી કૃપા રચના કીધી. (૩૯)
એક ભાવના ગુણ વૈભવ મળે ગૌતમ તણો. (૪૦)
[ ૭૪૧