________________
જ્ઞાન બલ તેજ ને સકલ સુખ સંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે; અખંડ પ્રચંડ પ્રતાપ હોય અવનીમાં, સુરનર જેહને શિશ નામે. શ્રી શાંતિનાથ જેમાંદેર તેarotપાડા
થાણે (સહારાષ્ટ્ર)માં
બિરાજસાન.
अनंत लब्धिानिधान गणधर गौतमवामीजी
કર
મહારાષ્ટ્રના થાણા મધ્યે : આહોર નિવાસી સંઘવી કુંદનમલજી ભુવાજી
પરિવાર દ્વારા નિર્મિત શ્રી શાંતિનાથ જૈનમંદિર (શાંતિધામ) માનપાડા-થાણામાં
ગણધરશ્રી ગૌતમસ્વામીજીની પ્રતિમા : શ્રી શાંતિનાથ જૈન મંદિર ટ્રસ્ટ થાણા મહારાષ્ટ્રના સૌજન્યથી...