________________
ચોદ વિધાના પારગામી, વાત્સલ્ય અને વિશ્વમૈત્રીના અવતાર મહાન આત્મસાધક સંત અને સંઘનાયક
પ્રાચીનનગરી વલ્લભીપુરના જિનમંદિરમાં બિરાજસાન
અંગુઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરૂ ગૌતમ સમરીયે વાંછિત ફ઼ળદાતાર
પ.પૂ શાસનસમ્રાટ સૂચિઠ્યક્રવર્તી વલભીપુર શ્રીસંઘના મહાન ઉપકારી, આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિ-ઉદયસૂરીશ્વરજી મ.સા.ની પાલંકાર ગચ્છાધિપતિ, પ.પૂ. આ.શ્રી વિજયભેરૂપ્રભસૂરીશ્વરજી મ.સા.ની પ્રથમ (વાર્ષિક) સ્વગરિોહણ પુણ્યતિથિ નિમિત્તે પૂ.સા. શ્રી ઉદયશાશ્રીજીમ., પૂ.સા. શ્રી ચારપ્રજ્ઞાશ્રીજી મ. પૂ.સા. શ્રી ચંદ્રલેખાશ્રીજી મ.ના ઉપદેશથી અ.સૌ. શાહ કંચનબેન વેલચંદભાઈ ધારસીભાઈ સહપરિવાર હ: ભોગીલાલભાઈ, અનંતભાઈ, પ્રતાપભાઈ,
અરવિંદભાઈ. ફર્મ: શાહ નરેન્દ્રકુમાર ભોગીલાલ, સાકર બજાર, દાણાપીઠ, ભાવનગર,