________________
હાલારતીર્થ-આરાધનાધામ
સિંહણનદીના કિનારે!
ડેમનાં લહેરાતાં જળની નજદીક.....!!
વિવધ જાતિનાં ફળોના બગીચાની મધ્યમાં......!!! ઊંચી ધાર ઉપર
પશ્ચિમ સમુદ્રના કાંઠે..... અત્યંત શાંત-પ્રશાંત વાતાવરણમાં....!!
આહ્લાદક પરમાણુઓથી પવિત્ર બનેલા... હાલારતીર્થ આરાધનાધામમાં આપ યાત્રાર્થે અચૂક પધારો.
બસ, એકવાર આપ પધારશો તો આપને અમારો ચોક્કસ કોલ છે કે વારંવાર આવવાનું મન થશે.
* એવા ગુરુ ગૌતમના તારણહાર પ્રભુ શ્રી મહાવીરસ્વામી ભગવાન બિરાજમાન છે.
* ભવ્ય વિશાળ પ્રદર્શની હૉલ છે જેમાં પૂર્વમહાપુરુષોનાં ચરિત્રો ચિત્રિત છે. *ગુરુમંદિર—સ્મૃતિમંદિર–સુવાક્યોથી સોહામણા માર્ગ......એ અહીંની વિશિષ્ટતા
છે.
* જામનગરથી દ્વારકા હાઈવે રોડ ઉ૫૨ ૪૫ કિ. મી. ઉપર.....આ તીર્થ આવેલ છે.
પૂ. પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી હાલારતીર્થ
આરાધનાધામ
મુ. વડાલિયા સિંહણ
(તા. જામખંભાળિયા, જિ. જામનગર)ના સૌજન્યથી