________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૧૩
રાજ
પ
પપપપપપ પપપ
પ પપપપ પપપપ
ઘોર મિથ્યાત્વતણા હરનારા,
જ્ઞાન પ્રકાશન હાર ભવિયાં.....જ્ઞાન, લબ્ધિતણાં ભંડાર પ્રભુજી,
જિન શાસન શણગાર ભવિયાં જિન. નામ જપતાં પાતિક જાવે,
પ્રગટે પુણ્ય નિધાન ભવિયાં પ્રગટેo પ્રહ ઊઠી ગૌતમ નામ જપે છે,
તે લહે લીલવિલાસ ભવિયાં તે. દુરિત–ઉપદ્રવ દૂર કરીને,
પામે શિવપુર વાસ ભવિયાં–પામે, નિજલબ્ધ અષ્ટાપદ ચઢિયા,
વાંદ્યા જિન ચઉવીશ ભવિયાં વાંદ્યા, પંદરસો તાપસ પ્રતિબોધી,
કીધા ત્રિભુવન ઈશ ભવિયાં કીધાં, કઈ ભવ્યોને ભવજલધિથી,
પાર કર્યા ભગવંત ભવિયાં પાર. તુજ કરકજથી દીક્ષિતજન સહુ
પામ્યા મુક્તિ મહંત ભવિયાં પામ્યા) કાર્તિક સુદિ એકમને દિવસે,
પામ્યા કેવલ જ્ઞાન ભવિયાં પામ્યા નૂતન વર્ષતણા સુપ્રભાતે,
વત્યો જય જયકાર ભવિયાં વત્યo મન વાંછિત હોવે પ્રભુ નામે,
સીઝે સઘળાં કાજ ભવિયાં સીઝે. હેમચન્દ્ર ગુરુદેવ પસાયે,
આનંદ મંગલ આજ ભવિયાં આનંદ0
*
*
*
કહ
છે)
fe.
A