________________
૩૭૪ ]
[ મહામણિ ચિંતામણિ
ક
ભૂમિને સુવાસિત કરવાનો મંત્ર : ૐ ભૂરસિ ભૂતધાત્રિ સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિ કુરુ કુરુ સ્વાહા |
(ભૂમિ ઉપર ચંદનનાં છાંટણાં કરવાં) શરીર શુદ્ધીકરણ (સ્નાન) મંત્ર : ૐ નમો વિમલનિર્મલાય સર્વતીર્થજલાય પાં પાં વાં વાં જ્યાં
જ્હી સ્વી સ્વી અશુચિઃ શુચિર્ભવામિ સ્વાહા |
(આ મંત્ર બોલી ચેષ્ઠાપૂર્વક સ્નાન કરવું) મનને પવિત્ર કરવાનો મંત્ર : ૐ વિધુતસ્કુલિંગે મહાવિદ્ય સર્વ કલ્મષ દહ દહ સ્વાહા !
(આ મંત્ર બોલી બંને ભૂજાઓનો સ્પર્શ કરવો. કલ્મષદહન). ક્ષિપ ૐ સ્વાહા, હા, સ્વા ૐ ૫ ક્ષિ – આ મંત્રાક્ષરો અનુક્રમે ચડઊતર આરોહ-અવરોહના ક્રમે નીચેનાં પાંચ સ્થળે સ્થાપી આત્મરક્ષા કરવી. (૧) ઢીંચણ, (૨) નાભિ, (૩) હૃદય, (૪) મુખ, અને (૫) મસ્તક (લલાટ).
| શ્રી વજૂખંજર સ્તોત્રમ્ ૐ પરમેષ્ઠિ નમસ્કાર સાર નવપદાત્મકમ્ | આત્મરક્ષાકરે વધૂપંજરાભ સ્મરામ્યહમ્
Tી ૧ IT ૐ નમો અરિહંતાણં શિરસ્ક શિરસિ સ્થિતમ્ | ૐ નમો સબસિદ્ધાણં મુખે મુખપર્ટ વરમું
| ૨TI ૐ નમો આયરિયાણં અંગરક્ષાતિશાયિની | ૐ નમો ઉવજ્ઝાયાણં આયુધ હસ્તયોર્દઢમ્
|| ૩ || ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે | એસો પંચ નમુક્કારો, શિલા વજૂમયિ તળે
T૪TI સવ્વપાવપ્પણાસણો વપ્રો વજૂમયો બહિઃ | મગલાણં ચ સવ્વર્સિ, ખાદિરાદ્ગારખાતિકા
IT ૫TT સ્વાહાન્ત ચ પદે યમ્ પઢમં હવઈ મંગલમ્ | વપ્રોપરિ વજૂમયં પિધાન દેહરક્ષણે
| ૬ IT. મહાપ્રભાવ રક્ષય, શુદ્રોપદ્રવનાશિની ! પરમેષ્ઠિપદોભુતા, કથિતા પૂર્વસૂરિભિઃ
|| ૭TI યશૈવ કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા | તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિરાધિશાપિ કદાચન
| ૮ . છોટિકા પૂર્વ દિશામાં અ, આ, દક્ષિણમાં ઈ, ઈ, પશ્ચિમમાં ઉ, ઊ, ઉત્તરમાં એ, ઐ, આકાશ
સામે ઓ, ઔ, અધોભાગે ધરતી તરફ એ, અઃ |
(આ ક્રિયા જમણા હાથનો અંગૂઠો તર્જની આંગળીના નખના અગ્રભાગ ઉપર મૂકી આકાશ ! સામે ઊર્ધ્વ મુખ રાખી કરવાની છે.)