________________
૩૬૬ ]
[ મહામણિ ચિંતામણિ
દુષ્ટ દૂરે ટળે સ્વજનમેળો મળે, આધિ ઉપાધિ ને વ્યાધિ નાસે ભૂતના પ્રેતના જોર ભાંજે વળી, ગૌતમ નામ જપતાં ઉલ્લાસે. તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ, પનરશે ત્રણને દી... દીધી અમને પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી. વરસ પચાસ લગે ગૃહવાસે વસ્યા, વરસ વળી ત્રીસ કરી વીરસેવા બાર વરસા લગે કેવળ ભોગવ્યું, ભક્તિ જેહની કરે નિત્ય દેવા. મહિયલ ગૌતમ ગોત્ર મહિમા નિધિ, ગુણનિધિ ઋદ્ધિ ને સિદ્ધિદાઈ ઉદય જશ નામથી અધિક લીલા લહેસુજશ સૌભાગ્ય દોલત સવાઈ.
સમૂહમંત્રજાપ ૐ ડ્રિી શ્રી અરિહંત ઉવઝાય શ્રી ગૌતમસ્વામિને નમઃ |
૧૦૮ વાર સમૂહમાં સર્વેએ જાપ કરવો.
می
بم
به
-
x
- -
શ્રી ગૌતમસ્વામીની આરતી જયો જયો ગૌતમ ગણધાર, હોટી લબ્ધિતણો ભંડાર, સમરે વાંછિત સુખ દાતાર, જયો જયો ગૌતમ ગણધાર. વીર વજીર વડો અણગાર, ચૌદ હજાર મુનિ શિરદાર, જપતાં નામ હોય જયકાર, જયો જયો ગૌતમ ગણધાર. ગય ગમણી રમણી જગસાર, પુત્ર કલત્ર સજ્જન પરિવાર, આવે કનક કોડિ વિસ્તાર, જયો જયો ગૌતમ ગણધાર. ઘેર ઘોડા પાયક નહિ પાર, સુખાસન પાલખી ઉદાર, વૈરી વિકટ થાય વિસરાલ, જયો જયો ગૌતમ ગણધાર. કવિ રૂપચંદ ગણિ કેરો શિષ્ય ગૌતમ ગુરુ પ્રણમો નિશદિન, કહે ચંદ એ સુમતાગાર, જયો જયો ગૌતમ ગણધાર.
* * *
મંગળ દીવો શ્રી ગૌતમ ગુરુ સમરીએ, ઊઠી ઉગમતે સૂર, લબ્ધિનો લીલો ગુણનલો. વેલી સુખ ભરપૂર ગૌતમ ગોત્રતણો ધણી, રૂપ અતીવ ભંડાર, અઠ્ઠાવીસ લબ્ધિનો ધણી, શ્રી ગૌતમ ગણધાર અમૃતમય અંગૂઠડો, ઠવિયો પાત્ર મોઝાર, ખીર ખાંડ વૃત પૂરિયો, મુનિવર દોઢ હજાર
-
م
મકાન
م
م
به