________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩પ૭
............
.
ભારદ્વાજ ગોત્રવાળા ૫૦૦ સાધુઓને વાચના આપતા. ४. ॐ ह्रीं ऐं सुधर्म गणधराय (नमः) स्वाहा ।
વૈશ્યાન ગોત્રવાળા આર્ય સુધમસ્થિવિર ૫૦૦ સાધુઓને વાચના આપતા. ५. ॐ ह्रीं ऐं मंडित गणधराय (नमः) स्वाहा ।
વસિષ્ટ ગોત્રવાળા દીક્ષા ગ્રહણ કરી ત્યારે ૩૫૦ સાધુઓને વાચના આપતા. ६. ॐ ह्रीं ऐं मौर्यपुत्र गणधराय (नमः) स्वाहा ।
કાશ્યપ ગોત્રવાળા ૩૫૦ સાધુઓને વાચના આપતા. ७. ॐ ह्रीं ऐं अकंपित गणधराय (नमः) स्वाहा । ગૌતમ ગોત્રવાળા ૩૦૦ સાધુઓને વાચના આપતા. ८. ॐ ह्रीं ऐं अचलभ्राता गणधराय (नमः) स्वाहा
હારિયાતન ગોત્રવાળા ૩૦૦ સાધુઓને વાચના આપતા. ६. ॐ ह्रीं ऐं मेतार्य गणधराय (नमः) स्वाहा ।
કૌડિન્ય ગોત્રવાળા ૩૦૦ સાધુઓને વાચના આપતા. १० ॐ ह्रीं ऐं निर्वाण (प्रभास) गणधराय (नमः) स्वाहा ।
–કૌડિન્ય ગોત્રવાળા ૩૦૦ સાધુરપાને વાચના આપતા. O પૂજન દાડમથી કરાવવું (માંડલામાં) 0 યંત્ર પર વાસક્ષેપ રૂપાનાણાથી કરવું. O ગણ એટલે વાચના લેનાર મુનિ સમુદાય. O શ્રી મહાવીર પ્રભુને નવ ગણ અને અગિયાર ગણધરો થયા. 0 કેવલ્યપ્રાપ્તિ બાદ પ્રભુએ ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ ૧૧ દિગ્ગજ
વિદ્વાનોની શંકાનું સમાધાન કરીને તેઓને સ્વકીય શિષ્યરૂપે ગણધરપદે પ્રતિષ્ઠિત ક્ય. O ગણધર આચારાંગથી દષ્ટિવાદપર્યત બાર અંગના જાણકાર હતા. તેઓ પોતે જ તેના રચનાર
હતા. ચૌદ પૂર્વના જાણકાર હતા. તેઓ દ્વાદશાંગીધર, ચૌદ પૂર્વધર હતા. એક માસના ઉપવાસ સાથે પાદપોપગમન અનશન વડે રાજગૃહ વગેરે મોક્ષે ગયા. ૧૧ ગણધરોમાંથી ઇન્દ્રભૂતિ અને સુધમસ્વિામી સિવાયના ગણધરો ભગવાન મહાવીરદેવ વિદ્યમાન હતા ત્યારે મોક્ષ પામ્યા છે. અત્યારના સઘળાય સાધુઓ આર્ય સુધમસ્વિામીના શિષ્યો છે. બાકીના ગણધરો પોતપોતાના ગણને મરણ સમયે સુધમસ્વિામીને સોંપીને મોક્ષે ગયા હતા. O શ્રી વીપ્રભુની પાટે શ્રી સુધમસ્વિામી પાંચમા ગણધર હતા. ચૌદ વિદ્યાના પારગામી થઈને
પચાસ વર્ષના અંતે દીક્ષા લીધી અને ત્રીસ વરસ સુધી વીર પ્રભુની સેવા કરી. O વીરનિવણ પછી બાર વર્ષે–જન્મથી ૯૨ વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ
કરી પોતાની પાટે જંબુસ્વામીને સ્થાપીને મોક્ષે ગયા.