________________
૩૫૬ ]
[[મહામણિ ચિંતામણિ
II99ll
भित्वा मोहकपाटसंपुटमथ प्रोल्लासितांतःपुर ज्योतिर्मुक्ति-नितंबिनी नयतु मां सब्रह्मतामात्मनः श्रीमद् गौतमपादवन्दनरुचिः श्रीवाङ्मयस्वामिनी, मर्यक्षेत्रनागेश्वरी त्रिभुवन स्वामिन्यपि श्रीमती तेजोराशिरुदात्त विंशतिभुजो; यक्षाधिपः श्री सुराधीशाः शासनदेवताश्च ददतां श्रेयांसि भूयांसि नः
-કુસુમાંજલી વધાવવી.
મુનિ શ્રી ચંદ્રવિજયજી
–કવિવર શ્રી લાવણ્યસમયજી
–મહિમાવાચક દુહાજયો જયો ગૌતમ ગણધાર, હોટી લબ્ધિતણો ભંડાર, સમરે વાંછિત સુખ દાતાર, જયો જયો ગૌતમ ગણધાર ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન ગૌતમ નામે ન છીપે પાપ, ગૌતમ નામે ટળે સંતાપ ગૌતમ નામે ખપે સવિ કર્મ, ગૌતમ નામે હોય શિવશર્મ ગૌતમસ્વામી જગ ગુરુ, ગુણ ગણનો ભંડાર, અંત લબ્ધિનો એ ધણી, આપે અક્ષય સુખ અપાર. વૈરી મિત્ર જ સરીખા થાય, ગૌતમ નામે પ્રણમે પાપ રાજા માને સહુ કો નમે, ગૌતમ નામ હૃદયમાં રમે. જીજીકાર સૌ કો કરે, બોલ્યુ વચન નવિ પાછું ફરે કીર્તિલ જગ પ્રસરે બહુ ગૌતમ નામે છે એ સહુ.
આચાર્ય શ્રી પાશ્વચંદ્રસૂરિ
આચાર્ય શ્રી વિજયસુશીલસૂરિ
-શ્રી દર્શનવિજયજી ત્રિપુટી
–શ્રી દર્શનવિજયજી ત્રિપુટી
ઇન્દ્રભૂતિ એ ગૌતમસ્વામ, પ્રભાતે કરું હું પ્રેમે પ્રણામ મનોવાંછિત હું માંગું તમામ, પીઉં સુશીલ શિવ સુખ ધામ....
આ વલય બીજું - દશ ગણધર પૂજન
9. # ફ્રી છે નિભૂતિ થાય (નમક) વારા |
ગૌતમ ગોત્રવાળા દીક્ષા ગ્રહણ કરી ત્યારે ૫૦૦ શિષ્યો હતા. ૨. ૐ શ્રીં હું વાયુભૂતિ ધરાય (નમક) સ્વાહા !
ગૌતમ ગોત્રવાળા પ00 સાધુઓને વાચના આપતા. ३. ॐ ह्रीं ऐं व्यक्त गणधराय (नमः) स्वाहा ।