________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૪3
૭. દેહશુદ્ધિવિધાન–પંચાંગન્યાસ (શરીરતંત્રને ચૈતન્યમય–પવિત્ર બનાવવા) ૮. કરન્યાસ–(આંગળીઓને પવિત્ર બનાવવા) ૯. હૃદયશુદ્ધિ-(હૃદય નિર્મળ કરવા) ૧૦. મંત્રજ્ઞાન-(શરીરશુદ્ધિ માટે) ૧૧. કલ્મષદહન-(પાપોનું દહન કરવાની ક્રિયા) ૧૨. વજપંજર–આત્મરક્ષા સ્તોત્ર (અનિષ્ટ શક્તિઓથી રક્ષણ માટે કવચ ધારણ કરવું.) ૧૩. છોટિકાન્યાસ–(દુષ્ટ શક્તિઓના વિબ-નિવારણ માટે) ૧૪. ક્ષેત્રપાળદેવ પૂજન ૧૫. રક્ષાપોટલી વિધાન ૧૬. પીઠસ્થાપન ૧૭. યંત્ર (પ્રતિમા)સ્થાપન ૧૮. મુદ્રાપંચક દ્વારા ગુરુ ગૌતમસ્વામીની આહ્વાનાદિક ક્રિયા-અમૃતીકરણ ૧૯. સંકલ્પવિધિ ૨૦. ગુરુસ્મરણ–ગુરુ પાદુકાપૂજન ૨૧. અધિષ્ઠાયક દેવ-દેવી પૂજન ૨૨. મહાપ્રાવિક ગૌતમસ્વામીજીના અષ્ટકનો પાઠ યંત્રના પૂજન પ્રસંગે પ્રારંભિક પૂર્વભૂમિકાસ્વરૂપ (પૂર્વસેવારૂપ) વિધિ પૂર્ણ થઈ.
યંત્રપૂજનમ્ પ્રથમ વલય – શ્રી ગૌતમસ્વામીજીની અષ્ટપ્રકારી પૂજા
–મનવાંછિતપૂરક વિશિષ્ટ વિધાન -સ્તોત્રપાઠ
-મહિમાવાચક દુહા ધૂન બીજું વલય :– દશ ગણઘર ભગવંતોનું પૂજન ત્રીજું વલય – અઠ્ઠાવીસ લબ્ધિપદ પૂજન ચોથું વલય – અષ્ટમહાસિદ્ધિ પૂજન પાંચમું વલય – નવનિધિ (નવનિધાન) પૂજન છઠું વલય – સોળ વિદ્યાદેવી પૂજન સાતમું વલય – પિસ્તાલીસ આગમ પૂજન
સ્તોત્રપાઠ-છંદ-સમૂહમંત્રજાપ ૧૦૮ દીવાની આરતી.................મંગળ દીવો....................સમૂહ ચૈત્યવંદન , * શાંતિકળશ............................વિસર્જન....... .............ક્ષમાપ્રાર્થના