________________
૩૩૪ ]
[ મહામણિ ચિંતામણિ
વિચરી ઉપદેશી ઉપકાર કરી મુક્તિ વય
રાજગૃહીમાં ગોયમ બાણું વર્ષ આયુ ધાર જો, ગૃહી પચાસ વર્ષ છવસ્થ વ્રતી ત્રીસ વર્ષ રહી,
બાર વર્ષ કેવલી રહી કર્યો ઉપકાર જો...જગ0 ગોયમ ગણધર સૌભાગ્યનિધિ ગુણ કેલિવન,
ચતુર્વિધ સંઘેશ અનંતલબ્લિનિધાન જો; કલ્પવૃક્ષચિંતામણિ કામધેનુ એ કામ ઘટ,
અષ્ટ મહાસિદ્ધિ આપે ગોયમ ગુણગાન જો...જગ૦ ૭. ગૌતમ નામ સ્મરો અઢળક સર્વ સંપત્તિ મળે,
વિપ્ન-કષ્ટ-દુઃખ-શોક-દરિદ્રતા જાય જો; હ્રીં શ્રીં અસિ આઉસ ગૌતમસ્વામીને નમો નમઃ
એ મંત્ર પ્રતિદિન જાપ કરાય જો...જગ0 ગૌતમ જેવા પુત્ર શિષ્ય જેહના,
ધન્ય ધન્ય તે માત તાત અને ગુરુરાજ જો, વિનય વિદ્યાનિધિ ગૌતમસ્વામી રાસ આ,
પ્રભાતે ગણજો પ્રતિદિન મૂકી અન્ય કાજ જો....જગ૦ ૯. ગોયમ અભિમાન દીક્ષા ચઉજ્ઞાન વિનય જુઓ.
સયમ ગોયમ મા પમાઅએ વીરવાણ જો, પચાસ સહ શિષ્યો થયા મહાવીરથી ઘણા
દુઃખ જાય વિશિષ્ટ સર્વે જણ જો....જગ0 એ રાસ જે ભણે ભણાવે સાંભળે,
તસ દુઃખ જાયે સંપત્તિ સમૃદ્ધિ થાય જો; ગૌતમ નીતિ “ગુણસાગરસૂરિ કહે સેવના, ગૌતમસ્વામીની અનંત શિવસુખદાય જો....જગ0
(કળશ). અચલગચ્છીય શેઠ ઘમંડીરામ કેવલચંદજી ગોવાણીએ, મુંબઈ તિરૂપતિ એરપોર્ટે બે હજાર આડત્રીસે ચોમાસું એ. કરાવ્યું ત્યાં આસો વદિ પાંચમે ગૌતમસ્વામીનો રાસ એ, રઓ અચલગચ્છાધિપતિ આર્ય કલ્યાણ ગૌતમનીતિ ગુણાબ્ધિસૂરિએ.
* * *