________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
ખીર લાવી પાત્ર અંગૂઠ રાખી,
સર્વેને પારણું કરાવે (૨) ખીરથી પાત્ર ભરેલ જાણી,
પાંચસો કેવલ પાવે (૨)...મહાવી૨૦
સમૃદ્ધિ દેખી સમોસરણાદિ,
પાંચસો કેવલી થાય (૨)
ઋષિ પાંચસો વીર વાણી સુણી,
કેવલી થાય જગ જોવાય (૨)...મહાવી૨૦
ખેદિત ગૌયમને વીર કહે,
આપણે તુલ્ય હોશું દોય (૨)
ગૌતમ નીતિ ‘ગુણ’સૂરિ કહે,
ગોયમ સ્વામી શાંતિ જોય (૨)...મહાવી૨૦ (ઢાળ ચોથી)
(અપૂર્વ અવસર આવો ક્યારે આવશે રે—એ દેશી) જગ વિચરી ઉપકાર કરી પ્રભુ આવિયા,
ઇન્દ્રાદિક પૂજિત અંતે પાવાપુરી માંય જો; દેવશર્માને પ્રતિબોધવા ગોયમને મોકલી,
કર્મ ખપાવી શીઘ્ર વી૨ મોક્ષમાં જાય જો...જગત દેવાદિ ગમનાગમનથી મોક્ષ જાણીને,
ગૌતમસ્વામીના દુઃખનો ન રહ્યો પાર જો; ગોયમ વિલપતા કહે દૂર કેમ મને મોકલ્યો,
આ સમયે વીર પાળ્યો ન લોકવ્યવહાર જો...જગ૦ માન્યું શું કેવલ મારી પાસે માગશે,
થાશે બાલ પરે વસ્ર હાથ ખેંચનાર જો;
સાથે મોક્ષ લઈ જાત સંકડાશ ત્યાં
તુમ સહ મુજ સ્નેહ કેવો હતો તે ન ચિંતવ્યું,
હાય ! થયા કેમ આવો દગો દેનાર જો,
હે ગૌતમ! કહી મુજને કોણ બોલાવશે,
વીર! વી૨! કહી થાઈશ કોને પૂછનાર જો...જગત
બહુ વિલપી ગોયમે વિચાર્યું વીતરાગ એ,
વીતરાગનું ભાન મને કરાવનાર જો; મન વળી શ્રેણિ ક્ષપકે ચડી કેવલ લહે,
થાત શું થયા કેમ આપ સ્વાર્થ ધરનાર જો...જગ૦ ૩.
કેવલ મહિમા સુર કહે થયો જયયકાર જો...જગત
[ 333
૮.
૯.
૧૦.
૧.
૨.
૪.
૫.