________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૩૧
પુત્ર ઈન્દ્રભૂતિ થયા નિરુપમ...મન)
રૂપ ગુણોના ભંડાર રે.. મન, સાત હાથ વર દેહે શોભતા...મન)
ચૌદ વિદ્યા પાર કરનાર રે..મન) જસ તેજ જોઈ સૂર્યચંદ્રમા...મન)
થયા આકાશ ભરમાર રે..મન નેત્ર વદન હસ્ત પદ કમલ...મન
જોઈ પડ્યાં ભલે પધો સાર રે...મન) જસ રૂપ અનુપમ દેખીને...મન
અંગહીન થયો કામદેવ રે...મન) મેરુ સાગર સમ ધીર ગંભીર...મન
જાણે કરી પૂર્વે જિનસેવ રે..મન) મિથ્યા દેવ ધર્મને સેવતો...મન
પાંચસો છાત્ર પરિવાર રે...મન બહુ જીવ હિંસાકાર યજ્ઞોને...મન)
થાય નિરંતર કરનાર રે...મન ગૌતમ ગોત્ર ઇન્દ્રભૂતિનું..મન)
- મિથ્થા સંગે મિથ્યા ધર્મકાર રે...મન ગૌતમ નીતિ “ગુણસૂરિ કહે..મન)
ધર્મ નામે પાપ કરનાર રે...મન)
(ઢાળ બીજી)
(સાંભળજો મુનિ સંયમ રાગએ દેશી) વીર કેવળ પામ્યા એ સમયે, દેશના નિષ્ફળ થાય રે, પાવાપુરી આવ્યા સંઘ સ્થાપવા, ત્યાં સમોસરણ રચાય રે...વીર) સમોસરણે સિંહાસને બેઠા, ચઉવિધ દેવોથી સેવાય રે, ચામરે વીંઝાય ત્રણ છત્રે શોભે, પંચવિધ પુષ્પવૃષ્ટિ થાય રે..વીર) દેવ-દુંદુભિ વાગે સૂર આવે, ઝળહળતાં વિમાનોએ રે; દેખી ઇન્દ્રભૂતિ કહે થશે આવે, પણ સુર વીર પાસે જાયે રે... વી૨૦ અભિમાને ઇન્દ્રભૂતિ એમ બોલે, મૂઢ જનોથી આવું થાય રે, પણ જાણકાર દેવો કેમ ભૂલે, મુજ સમ જ્ઞાની ન ક્યાંય રે... વીર નિશ્ચય કોઈ પાખંડી પાક્યો, મારાથી કેમ સહેવાય રે, અભિમાને હુંકારો કરતાં, ઇન્દ્રભૂતિથી ત્યાં જવાય રે..વર૦ દેખી સમોસરણ આદિ સમૃદ્ધિ, સુર ઈન્દોથી સેવાય રે, આ તો મહા ઈન્દ્રજાલિયો લાગે, ઇન્દ્રભૂતિથી વિચારાય રે.. વી૨૦
-
-
-
--
-
-
--