________________
૨૯૬ ]
[[મહામણિ ચિંતામણિ
શ્રી ગૌતમ વિલાપ રૂપ સ્તવન હું સાચો શિષ્ય તમારો પ્રભુજી પટો લખી ઘો મેરો....... લાવું લેખણ લાવું શાહી, લાવું કાગળ સારો, મુક્તિપુરીનું રાજ લખાવું, મુજરો માનો મારો. હુંo સગાસંબંધી સર્વ ત્યજીને, આપની સેવા કીધી, માત્ર એટલી આશ પુરીને, જિંદગી સોંપી દીધી. હુંo અનાર્ય આર્દક અર્જુન માળી તિમ ઉદાયી રાજ, શું કર્યું બાલક અઈમુત્તે કે આપ્યું શિવનું રાજ. હુંo મંકાતી આદિ નૃપ પુત્રો, થાય સાતસો સિદ્ધ, તો શું હું પણ ના પામું મેં શી ભૂલ કીધ....હુંo ગોશાળે વેશ્યા મુકીને, આપને પીડા કીધ, બીજપુર પાક વહોરાવે રેવતી, તેને નિજપદ દીધ...હું ચંદનબાળા બાકુળા આપીને, ધરે મુક્તિનો તાજ, શ્રેણિક પત્ની ત્રેવીશ શિવ પદ, ચૌદસો નારી સમાજ હું અષ્ટાપદ પર્વત જઈ આવ્યા, પંદરસો અવધૂત, તેને પણ તેં મોક્ષમાં સ્થાપ્યા, પ્રભુ ન્યાય અદ્ભુત... હુંo ગૌતમ ગણધર મહા મુનિવર, મોક્ષ તાન લય લીન, શાન્તિ પામે વીર વચનથી, દર્શન પાઠ અદીન.
૬
* * *
ખરતરગચ્છ-નભોમણિ યુગપ્રધાન દાદાશ્રી જિનકુશળસૂરિજીના શિષ્ય શ્રી ઉદયવંત (વિનયપ્રભ) મહારાજ વિરચિત
શ્રી ગૌતમસ્વામીનો રાસ (સાથે) વીર જિર્ણોસર ચરણકમલ કમલા કય-વાસો,
પણમવિ પ્રભણીશું સામિ સાર ગોયમગુરુ રાસો; મણ તણુ વયણ એત કરવી નિસુણો ભો ભવિયા,
જિમ નિવસે તુમ દેવગેહ ગુણગણ ગહગહિયા. જબૂદીવ સિરિ ભરહ ખિત્ત ખાણીતલ મંડણ,
મગધદેશ સેણિય નરસે રિઉદલ-બલ ખંડણ; ધણવર ગુબ્બર નામ ગામ જહિં ગુણગણસજ્જા,
વિષ્પ વસે વસુભૂઈ તથ્ય તસુ પુહરી ભજા.
૧.
૨.